રૂસે યુક્રેન પર ફરી કર્યો મિસાઇ હુમલો, ભીડભાડ વાળા વિસ્તારને બનાવ્યો નિશાન, 4ની મૌત
યુક્રેન અને રૂસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ રોકવાનું નામ નથી લઇ રહ્યુ. મંગળવારે રૂસી મિસાઇલોને ઇસ્ટર્ન યૂક્રેનના ક્ર્રેમટોર્સ્ક માં સ્થિત બિલ્ડિગને નિશાન બનવામાં આવી હતી. હૂમલામાં ચાર લોકોની મોત થઇ ગઇ હતી. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે.

ડોનેસ્ક વિસ્તારના મિલિટ્રી એડમિન્સ્ટ્રેશન ચીફ પાવલોએ કિરિલોકોએ જણાવ્યુ હતુ કે, આ હૂમલો મંગળવારે સાંજના સમયે 7:30 વાગ્યે થયો હતો. અમે એ જાણાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, આ હૂમલાાથી કેટલા લોકોની મૌત થઇ છે. અને કેટલા લોકો ઘાય થયા છે. આ સીટી સેન્ટર છે. આ સીટી સેન્ટરની એકત્રિત થવાની જગ્યા છે.
રિપોર્ટ અનુસાર શહેરના બાહરી વિસ્તારોમાં આ બીજો મિસાઇલ હુમોલ છે. યુક્રેનના ગૃહમંત્રીએ ઇહોર ક્લીમેકોએ જણાવ્યુ હતુ કે, રૂસ જાણી જોઇઇને ભીડ વાળા વિસ્તારોને નિશાન બનાવી રહ્યુ છે. હૂમલાના તુરંત બાદ ઘાયલોની મદદ માટે સારવાર માટે ટીમ મોકલવામાં આવી હતી.
જણાવી દિએ કે, રૂસ અન યુક્રેન વચ્ચે યુદ્ધ ગયા વર્ષે 24 ફેબ્રુઆરીમાં શરુ થયુ હતુ. ત્યારથી યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં કેટલાય લોકોની જીવ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હજી પણ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
