સુપ્રિમ કોર્ટે ગોવામાં ગેરકાયદેસર ખાણ પ્રવૃત્તિ પર લગાવ્યો પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટે ખાનગી કંપનીયો દ્વારા બહાર કાઢવામાં આવેલ ખાણના પરિવહન પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાથે સાથે ગોવામાં ખાણ પ્રવૃત્તિના સંબંધમાં સીઇસીને ચાર અઠવાડિયામાં રિપોર્ટ સોપવાનો આદેશ કર્યો છે.
સુપ્રિમ કોર્ટે આ કાર્યવાહી જસ્ટીસ શાહ કમીશનના આધારે કરી છે. જે ખનીજ ખોદવામાં આવ્યા છે તેનું વહન કરવાનો પણ આદેશ નથી.












Click it and Unblock the Notifications
