For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોત

કૉગ્રેસ અધ્યક્ષ પદ માટે આગામી મહિને થનારા ચૂંટણીને લઇને પાર્ટીની અંદર ચહલ પહેલ જોવા મળી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ પદને લઇને થનાર ચૂંટણીને લઇને બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. જે બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

કૉગ્રેસ અધ્યક્ષ પદ માટે આગામી મહિને થનારા ચૂંટણીને લઇને પાર્ટીની અંદર ચહલ પહેલ જોવા મળી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ પદને લઇને થનાર ચૂંટણીને લઇને બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. જે બે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે તેમા રાજસ્થાનના મુખ્યમત્રી અશોક ગહલોત અને તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાસંદ શશિ થરૂર છે. શશિર થરૂરને સોમવારે પાર્ટી કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મંજૂર મળી છે.

CONGRESS

આ ઘટનાક્રમ રાજસ્થાન સરકાર દ્વારા સર્વસમ્મતિથી રાહુલ ગાઁધીને પાર્ટી અધ્યક્ષ બનવાના પક્ષના એક પ્રસ્તાવને પસાર કરવાના થોડા દિવસો પહેલા બાદ જ આ ઘટના સામે આવી છે. આ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે, શશિ થરૂરને પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી પાસેથી અધ્યક્ષ પદની ચૂંટણી માટે આગળ વધવા માટે અનુમતિ મળી ગઇ છે. હવે અધ્યક્ષ પદ માટે આબંને ઉમેદવાર વચ્ચે સારો મુકાબલો થશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગહલોત 26 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ગમ્મે ત્યારે ઉમેદવારી કરી શકે છે .જ્યારે થરૂર પણ સોમવારે સોનિયા ગાંધીને મળીને મેદાનમાં ઉતર્યા છે. થરૂર સોમવારે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળીને ચૂંટણી લડવાની મંજૂરી માંગી હતી. ત્યાર બાદ સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીમાં ચૂંટણી પ્રક્રિયા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર જ કરવામાં આવશે. તેમા બધાને સમાન હક્ક છે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે, અમારો કોઇ ઉમેદવર નહી હોય અને આ સાથે મધુસૂદન મિસ્ત્રીને પણ કહેવામાં આવ્યુ છે કે, ચૂંટણી નિષ્પક્ષ કરવામાં આવે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરથી અધિસૂચના જાહેર કરવામાં આવશે.

English summary
Shashi Tharoor and Ashok Gehlot in Congress President race
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X