Video: બાર ડાન્સર સાથે અશ્લીલ ડાન્સ કરતો થાનેદાર

ઝારખંડના ધનબાદ જિલ્લાના મહુદા પોલીસ સ્ટેશનના થાનેદારનો એક બાર સાથે અશ્લીલ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે.

ઝારખંડના ધનબાદ જિલ્લાના મહુદા પોલીસ સ્ટેશનના થાનેદારનો એક બાર સાથે અશ્લીલ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસ પ્રશાશનમાં સનસની ફેલાઈ ચુકી છે. આ મામલે જાંચ પછી ધનબાદ એસએસપી ઘ્વારા આરોપી થાનેદાર નંદ કિશોર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિલંબિત થાનેદાર ખલનાયક ફિલ્મના ફેમસ સોન્ગ ચોલી કે પીછે ની ધૂન પર હોટલના એક ડાન્સર સાથે અશ્લીલ ડાન્સ કરી રહ્યા હતા.

આ પણ જુઓ: અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ

થાનેદારનો અશ્લીલ ડાન્સ

થાનેદારનો અશ્લીલ ડાન્સ

થાનેદાર નંદ કિશોર સિંહનો 3 મિનિટ 40 સેકન્ડનો વાયરલ વીડિયો એક રૂમનો છે. આ વીડિયોમાં થાનેદાર સંજય દત્તની ફિલ્મ ખલનાયકના ગીત પર નૃત્ય કરે છે. બાર ડાન્સર પણ અર્ધનગ્ન સ્થિતિમાં તેની સાથે છે. વીડિયોમાં પોલીસની હિલચાલને જોતાં, એવું લાગે છે કે તેઓ નશામાં હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 2 વર્ષ જૂનો છે. બાઘમારા ડીએસપી તપાસમાં સામે આવ્યું છે કે થાનેદાર નશામાં હતો અને બાર ડાન્સર સાથે નાચતા નાચતા અશ્લીલ હરકતો કરી રહ્યો હતો.

તેની સાથે કોઈએ આ વીડિયો શૂટ કર્યો

તે સમયે નંદ કિશોર સિંહ પોતાના કેટલાક મિત્રો સાથે બાર બાળાઓ માટે ધનબાદની સીમા નજીક પશ્ચિમ બંગાળના સીતારામપુરમાં ચર્ચિત મુજરપટ્ટી ગયા હતા અને ત્યાં વીડિયો શૂટ કર્યો હતો. તેમાં થાનેદાર સાથે બીજા બે લોકો પણ હતા. વીડિયોમાં થાનેદાર બનિયાન પહેરીને ઠુમકા લગાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અશ્લીલ ઈશારા પણ કરી રહ્યા હતા. તેમની સાથેના કોઈએ વીડિયો શૂટ કર્યો હતો.

થાનેદારે કબૂલ કર્યું કે વીડિયોમાં તેઓ જ છે

થાનેદારે કબૂલ કર્યું કે વીડિયોમાં તેઓ જ છે

પ્રારંભિક તપાસમાં નંદ કિશોરને કોડ ઓફ કંડક્ટ દોષી માન્યા પછી એસએસપી ઘ્વારા તેમને નિલંબિત કરી દેવામાં આવ્યા. તેમને પોલીસ લાઈનમાં યોગદાન આપવા માટે જણાવ્યું. તેમની જગ્યાએ ઇન્સ્પેક્ટર રામ પ્યારે રામને ચોકી પ્રભારી બનાવવામાં આવ્યા. થાનેદારે બાર ડાન્સર સાથે ડાન્સ કરવાની વાત કબૂલ કરી લીધી અને વીડિયોને સાચો ગણાવ્યો. આ વીડિયો વિશે બોલતા નિલંબિત થાનેદારે કહ્યું કે વીડિયો 2 કે 3 વર્ષ જૂનો છે. કોઈએ દુશ્મની કાઢવા માટે આવું કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X