જોર્જિયાના હેંપટનમાં ગોળીબારી, 4 લોકોની મોત
જોર્જિયા સ્થિત હેપટન શહેરમાં ગોળી બારની ઘટના સામે આવી હતી આ હુમલા કરનારને ચાર લોકોના ગોળી મારી દિધી હતી. હેપટનના પોલીસે ચીફ જેમ્સ ટર્નરે હ્યુ કે, ગોળીબારીની ઘટના સવારે 10:45 વાગે બની હતી. આ ઘટના શહરેથી અંદાજે 35 કિલોમીટર દૂર દક્ષિણ અટલાંટામાં બની હતી.

જે લોકોને ગોળી વાગતા મોત થઇ હતી તેમા ત્રણ પુરુષ અે એક મહિલાનો સમાવેશ થાય છે. આ ગોળીબારી ચાર જગ્યાએ થઇ હતી. હેપટનમાં રહેનાર આંદ્રે લોન્ગમોર સિવાય ચાર અરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા. હજી સુધી આ ગોળી બાર પાછળનું કારણ નથી જાણી શકાયુ. એ પણ જાણવા નથી મળ્યુ કે, લોન્ગમેન મૃતકને જાણતો હતો કે નહી.
પોલીસે એક ટીમ લોન્ગરમેનની સમગ્ર અટલાંટાકમાં તલાશ કરી રહી છે. જેને છેલ્લી વાર કાળા રંગની જીએમસી એકડિયા એસયુવીમાં જોવામાં આવ્યો હતો. ચીફે જણાવ્યુ હતુ કે, આ ગાડી લોન્ગમોરની નથી.
હેનરી કાઉ્ટી શેરિફ રેન્જિનોલ્ડ સ્કૈડ્રેટે જણાવ્યુ હતુ કે, અમે તને શોધી ખાઢીશુ. પછી ભલે તુ ગમે ત્યાં કેમ નથી છુપાય જા. શેરિફ ઓફિસે આરોપી પર 10000 ડોલરનું ઇનામ પણ રાખ્યુ છે. જે પણ લોન્ગમોરની અંગે જાણકારી આપશે. ધરપકડમાં મદદ કરનારને ઇનામ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
