For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યટન માટે ખોલવામાં આવ્યો સિયાચિન બેઝ કેમ્પ, રાજનાથ સિંહે કર્યુ એલાન

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથા સિંહે સોમવારે લદ્દાખમાં સ્થિત સિયાચિન ગ્લેશિયરને સામાન્ય જનતાના પર્યટન માટે ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથા સિંહે સોમવારે લદ્દાખમાં સ્થિત સિયાચિન ગ્લેશિયરને સામાન્ય જનતાના પર્યટન માટે ખોલી દીધો છે. દુનિયાના સૌથી ઉંચા આ યુદ્ધક્ષેત્રમાં અત્યાર સુધી માત્ર ભારતીય સેનાના જવાન જ દેશની સુરક્ષા માટે તૈનાત રહેતા હતા પરંતુ હવે રાજનાથા સિંહના એલાન બાદ દેશ-વિદેશના લોકો પણ અહીં ફરવા માટે આવી શકે છે. અત્યારે માત્ર સિયાચિન બેઝ કેમ્પમાંથી કુમાર પોસ્ટ સુધીના વિસ્તારને પર્યટનના ઉદ્દેશથી ખોલવામાં આવ્યુ છે.

rajnath singh

તમને જણાવી દઈએ કે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિયાચિન બેઝ કેમ્પથી લઈને કુમાર પોસ્ટ સુધી આખા વિસ્તારને પર્યટકો માટે ખોલી દીધુ છે. આ સમાચારથી જરૂર ફરવાના શોખીન લોકોને ખુશી થશે. દેશ-વિદેશના ઘણા લોકો એવા હતા જે દુનિયાના સૌથી ચા યુદ્ધ ક્ષેત્રને જોવાની ઈચ્છા રાખતા હતા.

અત્યારથી પહેલા સિયાચિન બેઝ કેમ્પમાં સામાન્ય માણસને જવાની મંજૂરી નહોતી પરંતુ રાજનાથ સિંહના એલા બાદ હવે એ વિસ્તારને સામાન્ય જનતા માટે પણ ખોલી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સિયાચિનમાં ભારત અને ચીનની સીમા હાજર છે જ્યાં બંને દેશની સાઓ સુરક્ષામાં લાગી રહે છે. લદ્દાખ પ્રવાસ પર ગયેલા રાજનાથ સિંહે કહ્યુ, ભારત પોતાના પડોશી દેશો સાથે મધુર સંબંધ ઈચ્છે છે. સીમા વિશે બંને દેશોમાં વૈચારિક મતભેદ જરૂર છે પરંતુ આ મુદ્દાને વાતચીત અને ગંભીરતાથી સંભાળી શકાય છે.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ હુબલી રેલવે સ્ટેશન પર લાવારિસ પડેલા સામાનમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલઆ પણ વાંચોઃ કર્ણાટકઃ હુબલી રેલવે સ્ટેશન પર લાવારિસ પડેલા સામાનમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ

English summary
Siachen Base Camp now open for tourists and tourism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X