પ્રેમી માટે 16 વર્ષની બહેને ભાઈની હત્યા કરી, છાતીમાં 7 વાર ચાકૂ ભોંક્યું

કન્નૌજના ચર્ચિત બલરામ હત્યાકાંડમાં આઠ દિવસ બાદ પોલીસે ખુલાસો કર્યો છે. જેસીબી ચાલક પ્રેમી સાથે લગ્ન કરવા માટે 16 વર્ષીય બહેને બલરામની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. નિચલી ગંગ નહેર કાંઠે પ્રેમી અને તેના

કન્નૌજઃ કન્નૌજના ચર્ચિત બલરામ હત્યાકાંડમાં આઠ દિવસ બાદ પોલીસે ખુલાસો કર્યો છે. જેસીબી ચાલક પ્રેમી સાથે લગ્ન કરવા માટે 16 વર્ષીય બહેને બલરામની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. નિચલી ગંગ નહેર કાંઠે પ્રેમી અને તેના સાથી સાથે મળી દયાહિન રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હત્યા બાદ બાઈક અને મૃતદેહ નહેરમાં ફેંકી દીધા હતા. પોલીસ મુજબ આરોપી કિશોરીએ જણાવ્યું કે તેણે ભાઈની છાતીમાં સાત વાર ચાકૂ ભોંક્યું હતું અને પ્રેમીએ 11 વખત ગળું દબાવ્યું હતું.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

કન્નૌજના કંદરગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ ગસીમપુર નિવાસી 28 વર્ષીય બલરામ યાદવ 15 સપ્ટેમ્બરે સવારે 16 વર્ષીય બહેનને બાઈકથી દવા અપાવા જઈ રહ્યો હતો. ત્યારે જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. એસપી અમરેન્દ્ર પ્રસાદ સિંહે હત્યાનો ખુલાસો કર્યો. બલરામની હત્યાનું ષડયંત્ર તેની સગી બહેને જ રચ્યું હતું. આરોપી કિશોરીને જેસીબી ચાલક પ્રદીપ યાદવ સાથે પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ બંનેને શક હતો કે એકમાત્ર ભાઈ બલરામ લગ્ન માટે તૈયાર નહિ હોય.

એક મહિના પહેલા ભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું

એક મહિના પહેલા ભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું

પોલીસે ધરપકડ રેલ આરોપી કિશોરીનું ષડયંત્ર સાંભળી પોલીસ અધિકારીઓના હોશ ઉડી ગયા. એક મહિના પહેલા તેણે ભાઈની હત્યાની યોજના બનાવી લીધી હતી. 15 સપ્ટેમ્બરે સવારે દવા અપાવવાના બહાને તે ભાઈ સાથે બાઈક પર જઈ રહી હતી. પહેલાથી સુનિયોજિ ઢંગે પ્રદીપ પોતાના મિત્ર જેસીબી હેલ્પર રામૂ સાથે સરસૌનપુરવમાં નિચલી ગંગ નહેર પાસે આવ્યો. અહીં બલરામની હત્યા કરી દેહને નહેરમાં ફેંક્યો અને બાઈક પણ થોડે દૂર નહેરમાં જ ફેંકી દીધી. સ્વાટ ટીમ પ્રભારી રાકેશ કુમાર અને ઠઠિયા પોલીસ સ્ટેશન પ્રભારી વિજ બહાદુરે ત્રણેય આરોપીની ધરપડ કરી. આ તમામને જેલ મોકલી દેવામાં આવ્યા.

પ્રેમમાં બાઈ આડો આવતાં બહેને હત્યા કરાવી

પ્રેમમાં બાઈ આડો આવતાં બહેને હત્યા કરાવી

એસપી અમરેન્દ્ર પ્રસાદ સિંહે જણાવ્યું કે ઈંદરગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં રહેતી કિશોરીને સૌરિખ પોલીસ સ્ટેશન ક્ષેત્રના આદમપુર ગામ નિવાસી પ્રદીપ સાથે પ્રેમ પસંગ ચાલી રહ્યો હતો. કિશોરીનો ભાઈ બંનેનો વિરોધ કરી રહ્યો હતો. પ્રેમ પ્રસંગમાં આડો આવી રહેલ ભાઈની પ્રેમી સાથે મળી હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. તેમણે જણાવ્યું કે 15 સપ્ટેમ્બરે બલરામ યાદવ પોતાની બહેનને દવા અપાવવા માટે ઘરેથી નિકળ્યો હતો. ત્યારે તેની બહેને પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને નિચલી ગંગ નહેર પાસે બલરામ યાદવની નિર્દયતાથી હત્યા કરી હતી. બાદમાં યુવતીએ ઘરે જઈ પરિજનોને કહાની સંભળાવી દીધી. તેણે કહ્યું કે બલરામને બે યુવક મળી ગયા હતા અને તે તેમની સાથે ચાલ્યો ગયો. પોલીસને યુવકની બાઈક નહેરમાંથી મળી, જે બાદ પોલીસે યુવકની તલાશ તેજ કરી દીધી હતી. બીજા દિવસે પોલીસને નહેરમાંથી બલરામને મૃતદેહ મળી આવ્યો હતો. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચાકૂ અને બાઈક પણ પોલીસે જપ્ત કરી લીધાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X