For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેક કોરોનાની નેજલ વૈક્સીનનો 26 જાન્યુઆરીના લોન્ચ થશે

ભારત બાયોટેક દ્વારા કોરોનાની નેજલ વેક્સીન લોચ કરશે. નજલ વૈકસીન બે ડેઝ અને બુસ્ટર ડોજ માટેની મંજુરી કેન્દ્રીય આરોગ્ય ખાતા દ્વારા મંજુરી આપી દેવામાં આવઈ છે.

|
Google Oneindia Gujarati News

ભારત બોયોટેકની કોવિડ 19 નેજલ વૈક્સીનને 26 જાન્યુઆરીના લોન્ચ કરવામા આવશે. કંપીએ એક્સીક્યુટીવ ચેરમેન કૃષ્ણા એલાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, કંપનીએ iNCOVACC વૈક્સીનને 26 જાન્યઆરીને લોન્ચ કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, પ્રાઇમરી બે અને બૂસ્ટર ડોઝની મંજૂરી મળી ગઇ છે. એલાએ કહ્યુ કે, અણારી નેશલ વૈક્સીન 26 જાન્યુઆરીના રોજ ગંણતંત્રી દિવસના રોજ અધિકારીક રીતે લોન્ચ કરવામાં આવશે. ગયા મહિને કંપની તરફથી વૈક્સીનની જાન્યુઆરીમાં લોન્ચ કરવાની વાત કરી હતી. જો કે, ત્યારે તારીખની જાહેરા કરવામાં આવી નહોતી. iNCOVACC ની કિમત સરકારી હોસ્પિટલમાં 325 પ્રતિ ડોઝ નક્કી કરવામા આવ્યો છે. જ્યરે પારઇવેટ વૈક્સીન સેન્ટર પર 800 કરોડ રૂપિયા થશે. 18 વર્ષ ઉપરના લોકો માટે કંપની બુસ્ટર ડોજ શરુ કરશે.

VACCINE
English summary
Such a big news about Nigel Vaixi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X