For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફલોપ જતી ફિલ્મો અને બોક્સ ઓફિસની ખરાબ હાલ જોઇને શુનિલ શેટ્ટીએ કહ્યુ- લોકો કચરો જોવો...

સુનિલ શેટ્ટીએ પોતાના નિવેદનને લઇને વધારે કે વાર ચર્ચામાં આવી ગયો છે. ફિલ્મમાં જે રીતે ભોક્સ ઓફિસ પર ફઇલ થઇ રહી છે. તેને લઇને તેણે નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુનિલ શેટ્ટી જેમણે હાલમાં જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન સામે બોલિવૂડને લઇને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આગ્રહ કર્યો હતો કે, બોયકોટ બોલિવૂડને બંધ કરી દેવુ જોઇએ..પરતું અત્યારે તેમનું એક નિવેદન ઘણું જ ચર્ચામાં છે. જેમા તેમણે કહ્યુ હતુ કે, જે સમાચારોનો ભાગ બન્યો હતો. જેવી રીતે દર્શક ફિલ્મોથી દૂર થઇ રહ્યા છે. થીએટર્સ નથી જઇ રહ્યા તેનાપર સુનિલ શેટ્ટીનું નિવેદન આપ્યુ હતુ કે, હવે દર્શકો 'રદ્દી' ચીજોને જોવા માટે પૈસા નથી ખર્જી રહ્યા.

SUNIL SHETTI

જી હા, તેમનું આ નિવેદન ચર્ચમા છે. અને લોકો તેના પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, મેકર્સને ફિલ્મો પર ધ્યાન આપવુ જોઇએ. પોતાના કરતા તે સ્ટાર્સ પર ખર્ચ કરે છે.

જી હા અભિનેતા સુનિલ શેટ્ટી લાહમાં જ એક ઇન્ટર્વયુ આપી રહ્યા હતા જ્યાં તેમણે બોક્સ ઓફિસ પર ખરાબ હાલત જોઇને કહ્યુ હતુ કે, "હુ તેમને જણાવુ છુ કેમ કે મે ભૂલ કરી છે. મારી પાસે દર્શક હતા પરંતુ હુ જે કચરો તેમને આપી રહ્યો હતો તેના માટે તે તૈયાર નહોતા"

મે ત્યાર શીખ્યો કે દર્શકો તે કચરા માટે નાણાં નહી ચૂકવે જે તમે વિચારી રહ્યા છો." સુનિલ શેટ્ટીના આ નિવેદના આ નિવેદન પર એ ખબર પડતી હતી કે, તેમને અહેસાસ છે કે, તેમણે શુ ભૂલો કરી છે.

English summary
Sunil Shetty's statement about box office and fluff films
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X