ભારતથી સુરક્ષિત દેશ શોધવામાં આમીરની કરો આ રીતે મદદ...

ભારતનું સંવિધાન દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાની આઝાદી આવે છે. સાથે જ સ્વતંત્ર રૂપે રહેવાની પણ આઝાદી આપે છે. ત્યારે જ્યારે બોલીવૂડ અભિનેતા આમીર ખાન જો ભારતમાં અસુરક્ષિત અનુભવ કરતા હોય તો દેશ છોડીને જવાના તેમના આ નિર્ણયનું સમર્થન જરૂરથી કરવું જોઇએ. કારણ કે આ તો તેમનો અધિકાર છે.

ઉપરોક્ત જે કંઈ પણ લખ્યું છે કંઇક તેવું જ કહેવા માંગે છે Change.ORGનો એક યુઝર. જેણે આમીર ખાન સામે એક કેમ્પેન ચાલુ કર્યું છે જેનું શીર્ષક છે. "Support Aamir Khan's decision to move out of India" એટલે કે ભારત છોડવા માટે આમિર ખાનના નિર્ણયનું સમર્થન કરો.

aamir khan

આ કેમ્પેન અંતર્ગત એક પિટિશન હેલ્પ આમિર નામના યુઝરમાં દાખલ કરવામાં આવી છે. જેમાં તમામ દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તે બધા મળીને ભારતથી સુરક્ષિત દેશ શોધવામાં અને ત્યાં જવામાં આમીર ખાનની મદદ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X