For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCનો મોટો ચુકાદો, 31 માર્ચ પહેલા વેચાયેલા BS-4 વાહનોનુ નહિ થાય રજિસ્ટ્રેશન

દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોના વેચાણ પર રોક મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે ફરીથી સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને BS-4 વાહનો પર આપેલા પોતાના જૂના આદેશને પાછો લઈ લીધો છે. કોર્ટે આ નવા

|
Google Oneindia Gujarati News

દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોના વેચાણ પર રોક મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે ફરીથી સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને BS-4 વાહનો પર આપેલા પોતાના જૂના આદેશને પાછો લઈ લીધો છે. કોર્ટે આ નવા ચુકાદા હેઠળ કહ્ય કે 31 માર્ચ બાદ વેચાયેલા BS-4 વાહનોનુ રજિસ્ટ્રેશન નહિ થાય. બુધવારે સુપ્રીમ કોર્ટે BS-4 વાહનોને વેચવા માટે ઑટોમોબાઈલ ડીલરોને લૉકડાઉન સમયમાં 10 દિવસનો સમય આપવાના પહેલાના આદેશને પાછો લઈ લીધો અને નિર્દેશ આપ્યા કે 10 દિવસો દરમિયાન વેચવામાં આવેલ વાહનોનુ રજિસ્ટ્રેશન નહિ કરવામાં આવે.

Supreme court

સુપ્રીમ કોર્ટે 27 માર્ચે 10 દિવસનો વધુ સમય આપ્યો હતો કારકે ડીલરોના એસોસિએશને અનુરોધ કર્યો હતો કે તે લૉકડાઉન સમય દરમિયાન વાહનોને ન વેચી શકે કારણકે બીએમ 4 માનદંડ 1 એપ્રિલથી લાગુ થશે અને છ દિવસોનુ નુકશાન થશે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે આ કેસમાં અદાલતના આદેશ સાથે છેતરપિંડી કરવા માટે એસોસિએશનને ઝાટક્યુ છે.

આ પણ વાંચો: આર્થિક સંકટ પર ચેતવવા પર ભાજપે ઉડાવી હતી મજાકઃ રાહુલ ગાંધી

English summary
Supreme court says BS IV vehicles sold after March 31 not to be registered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X