મણિપુરના સુરક્ષાબળો પર આતંકીઓએ કર્યો હુમલો

Posted By:
Subscribe to Oneindia News

મણિપુરના લોકચાઓમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોના કાફલા પર આતંકીઓએ છાપો મારીને હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. નોંધનીય છે કે મણિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અવાર નવાર આવા હુમલા થતા રહે છે. જે એક ચિંતાનો વિષય છે.

manipur

ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળના જવાનો છાપો મારીને હુમલો કરતા જવાનાને બચીને નીકળવાનો મોકો ના મળ્યો. અને આ જ કારણે આ ધટનામાં બે જવાનોની મોત થઇ છે જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

English summary
Terrorists attacked security personnels convoy in Lokchao manipur
Please Wait while comments are loading...