For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Speed News: થાણેમાં બારમાં રેડ પાડી 18 છોકરીઓને મુક્ત કરાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: દેશ, વિદેશ, બિઝનેસ, રમત-ગમત, મનોરંજન જગતમા સમાચાર હવે જગ્યાએ વાંચવા મળશે. અને તે પણ તમારી પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં. વનઇન્ડિયા ગુજરાતી 7 ભાષાઓમાં સમાચારો પુરા પાડી રહ્યું છે. વધુ અપડેટ મેળવવા માટે ના Facebook પેજ સાથે જોડાવ.

તમે અમને ટ્વિટર પેજ પર પણ ફોલો કરી શકો છો. gujarationeindiaના મોબાઇલ વર્જન માટે લોગઓન કરો oneindia.in/gujarati/ પર. હવે gujarationeindiaના સમાચારોને મોબાઇલ પર પણ વાંચો તેના માટે મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. બિલકુલ મફત!

બ્રેકીંગ ન્યુઝ અને દિવસ દરમિયાન બનતી ઘટનાઓના સમચાર માટે સ્લાઇડર પર ક્લિક કરતા જાવ.

થાણે: બારમાં રેડ પાડી 18 છોકરીઓને મુક્ત કરાઇ

થાણે: બારમાં રેડ પાડી 18 છોકરીઓને મુક્ત કરાઇ

થાણે: થાણે પોલીસની ક્રાઇમ બ્રાંચે રવિવારે રાત્રે એક બારમાં રેડ પાડીને 18 છોકરીઓને મુક્ત કરાવી હતી અને 35થી વધુ લોકોની ધરપકડ કરી હતી જેમાં તેના માલિક, મેનેજર અને ગ્રાહકોનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાંચે રેડ દરમિયાન એક ગુપ્ત રૂમ શોધી કાઢ્યો હતો જેમાં બાર ગર્લ્સને સંતાડવામાં આવતી હતી. પોલીસે ધરપકડ કરેલા લોકો પર આઇપીસી કલમ 308 લગાવી છે.

વેટરે મોડલની સાથે કરી છેડતી, ધરપકડ

વેટરે મોડલની સાથે કરી છેડતી, ધરપકડ

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મુંબઇથી આવેલી એક મોડલ સાથે છેડતીના આરોપમાં પોલીસે એક હોટલના વેટરની ધરપકડ કરી લીધી છે. જિલ્લા પોલીસે અધિકારીઓને સોમવારે જણાવ્યું હતું કે શહેરના ગંજ પોલીસ મથક વિસ્તારમાં એક હોટલમાં મોડલની છેડતીના કેસમાં પોલીસે વેટર વિજય કુમાર ખુંટેની ધરપકડ કરી છે.

મિત્રો સાથે મળીને ડૉક્ટરે મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર

મિત્રો સાથે મળીને ડૉક્ટરે મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં 40 વર્ષની એક મહિલાએ એક ડૉક્ટર અને એક અન્ય વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસને રવિવારે પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે બંને આરોપીઓએ બે અન્ય લોકોની સાથે મળીને ત્રણ વર્ષ પહેલાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો પરંતુ તે સમયે પોલીસ પાસે જવાની હિંમત એકઠી કરી શકી ન હતી. પોલીસે આરોપી ડૉક્ટર વિકાસની ધરપકડ કરી લીધી છે.

કૈલાશ માનસરોવર યાત્રા 8 જૂનથી શરૂ થશે

કૈલાશ માનસરોવર યાત્રા 8 જૂનથી શરૂ થશે

દેહરાદુન: કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે આઠ જૂનથી શરૂ થશે. આ પહેલાં દિલ્હીમાં યાત્રીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. યાત્રા નવ સપ્ટેમ્બરના રોજ પુરી થશે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે યાત્રીઓના સ્વાસ્થ્યની તપાસ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારત-તિબ્બત સીમા પોલીસ (આઇટીબીપી)ની હોસ્પિટલમાં થશે અને તે 12 જૂનના રોજ ઉત્તરાખંડ માટે રવાના થશે.

English summary
The Thane police crime branch raided a bar in the city last night, rescued as many as 18 girls and arrested more than 35 people, including its owner, manager as well as customers, the police said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X