Video: ખલીનો બદલો પૂરો, 2 મિનટમાં 3 પહેલવાનોને કર્યા ઢેર

ઉતરાખંડના હલ્દાનીમાં ચાલી રહેલા WWE ના ભારતીય આવૃત્તિમાં મહાબલી ગ્રેટ ખલીએ પોતાનો બદલો પૂરો કર્યો. વિદેશી રેસલ થી ગંભીર રીતે ઘાયલ થયેલા ગ્રેટ ખલીએ રવિવારની લડાઈમાં પોતાનો બદલો પૂરો કરી લિધો.

બદલાની આગમાં ખલીએ ખાલી 2 જ મિનટમાં 3 પહેલવાનોને હરાવી દીધા. ત્રણે રેસલરનું નામ બ્રોડી સ્ટીલ, માઇક નોકસ, અને અપોલો છે. ખલીએ ત્રણેને તેના પર હમલો કરવાનો કોઈ જ મોકો ના આપ્યો.

the great khali

આ જીત સાથે ગ્રેટ ખલી આ શોના વિજેતા પણ બની ચુક્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલાની મેચમાં મહાબલી ગ્રેટ ખલી ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા હતા. ખલીનો મુકાબલો કેનેડાના એક રેસલર સાથે થઇ રહ્યો હતો. કેનેડાના રેસલરે ખલી પર ખુરસીથી હમલો કર્યો જેના કારણે ખલીને ગળા અને માથા પર ગંભીર ઇજા થઇ હતી.

જાણકારી મુજબ ત્રણે રેસલર મળીને રીંગમાં ખલી પર ખુરસી અને લાતોથી ખલીના માથા, છાતી, ગરદન અને પીઠ પર જોરદાર હમલા કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X