Bareli: નિકાહના દિવસે બહેન સાથે ફરાર થયો વરરાજો, દુલ્હન રાહ જોતી રહી

બરેલીના નવાબગલ ધાના ક્ષેત્રમાં નિકાહ દિવસે વરરાજો પોતાની માસીની દિકરીને લઇને ભાગી ગયો હતો. તો દુલ્હન હાથમાં મહેદી લગાવીને પોતાના દુલ્હાની રાહ જોતી રહી હતી. જેવી એ ખબર સામે આવી તો લગ્ન સમારોહમાં હાજર તમામ લોકોને આશ્ચર્ય થયુ હતુ. દુલ્હન પક્ષમાં વરરાજા અને તેના પરીવાર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

WEDING

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક દુલ્હને પોતાના સાજનના નામની મહેદી લગાવીને તેની રાહ જોતી હતી. સગીત વાગી રહ્યુ હતુ. લોકો ખુશીથી નાચી રહ્યા હતા. ત્યારે અચાનક એક એવી ખબર આવી કે, જેનાથી લગ્ન સમારોહમાં હાજર લોકોનો ઉત્સાહ ઠંડો પડી ગયા હતા. જાણવા મળ્યુ હતુ કે, વરરાજો પોતાની માસીની દિકરી સાથે ફરાર થઇ ગયો હતો.

ખબર જેવી પરિવારના લોકોને મળી તમામ લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યુ હતુ. વરરાજો દુલ્હની સાથે સાથે પોતાની માસીની પહેનના પણ પ્રેમમાં હતો. અને તે દુલ્હનને એકલી છોડીને તેની બહેન સાથે ભાગી ગયો હતો.

મામલો નવાબંગજ વિસ્તારમાં સામે આવ્યો હતો. અંહિયા રહેનાર એક શખ્સને પોાતની પ્રેમિકા સાથે સંબંધ નક્કી થયો હતો. લગ્ન બંને પરીવારની મંજુરીથી થયા હતા. પરંતુ નકાહના દિવસે અચાનક જાણવા મળ્યુ હતુ કે, વરરાજો પોતાની માસીની દિકરી સાથે ભાગી ગયો હતો. વરરાજાનુ દુલ્હન સાથે પણ અફેહ હતુ. બનેના પરિવાર આ નિકાહના વિરુદ્ધમાં હતા. પરંતુ બંનેએ પોતાના પરિવારને મનાવ્યા હતા. અને પરિવારવાળા અંતમા માની ગયા હતા.

નિકાહના તારીખ રવિવાર 6 જુલાઇ નક્કી કરવામાં આવી હતી. તમામ પ્રકારની તૈયારી થઇ ચૂકી હતી. દુલ્હન નિકાહ માટે જાનૈયાની સાથે આવ્યો હતો. પરંતુ સમારોહમાં વચ્ચે જ તે ગાયબ થઇ ગયો હતો. વરરાજાને ઘણો શોધવામાં આવ્યો ત્યારે તેની માસીની દિકરી પણ સમારોહમાથી ગાયબ હતી. પછી ખબર પડી કે, વરરાજો દુલ્હને છોડીને પોતાની માસીની દિકરી સાથે ફરર થઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X