
જાણો એવા મંદિર વિશે જ્યાં રાહુના કપાયેલા માથાની કરવામાં આવે છે પુજા, એક વાર દર્શન કરવાથી મળે છે ક્રુર ગ્રહોના
ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં નો ઇતિહાસ જાણવાથી પણ લોકો આશ્ચર્ય ચકિત થઇ શકે છે. તેમાંથી ઘણા મંદિર તેની સરળ બનાવવા માટે જાણીતા છે ઘણા મંદિરો કાથડ ચમત્કારિક અને પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. જે આપણા રસનો વિષય બની જાય છે. આપણા વિષે વધુ જાણવા માટે મજબૂર બની જાય છે.

દેશમાં આવેલ એક માત્ર રાહુનું મંદિર
1 રાહુ
જ્યોતિષશાસ્ત્ર પરમાણે રાહુને બહુજ ક્રુર અને પાપી ગ્રહ માનવામાં આવે છે. આ એક એવો ગ્રહ છે જે કોઈપણ ને ભ્રમિત કરી શકે છે. રાહુ જાતકન નકારાત્મકતાનો પર્યાય બની ગયો છે. તેમ છતાં દેવો ભૂમિ તરીકે જાણીતા ઉત્તરાખંડમાં એક એવી જગ્યા છે કેં જ્યાં દેવોની પૂજા સાથે સેવા રાહુની પણ મંદિર બનાવીને પૂજા કરવામાં આવે છે.

દેશમાં આવેલ એક માત્ર રાહુનું મંદિર
2 રાહુનું મંદિર
રાહુનું બીજું એક મંદિર પૌઢી ગઢવાલ (ઉત્તરાખંડ) ના પેઠાની જિલ્લામાં આવેલ છે. જેના અંગે માનવામાં આવે છે કે, આ તે જગ્યા છે જ્યાં રાહુનું કપાયેલું માથુ પડ્યું હતું. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ જગ્યાની પાંડવો દ્વારા પણ પુજા કરવામાં આવી હતી. પ્રાંચિન ગ્રંથો અનુસાર જ્યારં પાંડવો અને દ્રોપદી સ્વર્ગારોહણ માટે નિકળ્યા ત્યારે તેમણે રાહુ અને મહાદેવની પુજા અંહી જ કરી હતી.

દેશમાં આવેલ એક માત્ર રાહુનું મંદિર
મંદિરનો ઉતિહાસ
ઘણા દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ મંદિરનું નિર્માણ ખુદ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યુ છે. માન્યતા છે કે, જ્યારે ભગવાન વિષ્ણુ દ્વારા રાહુનું માથુ કાપવામાં આવ્યો હતું ત્યારે તે અંહી આવીને પડ્યું હતું. સ્થાનિક લોકોનું માનવું છે કે, આજે પણ ક્રુર રાહુનું માથુ પત્થરો નીચે ક્યાંક છે. જો આ પત્થરોને હટાવામાં આવશે તો ધરતી પર હાહાકાર મચી જશે.