વાંચો 5 ડિસેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હી ખાતે ભારતીય મહિલા બેન્કની બ્રાન્ચ અને રિજનલ ઓફિસ શરૂ કરવામાં આવી હતી. આ તકે, કેન્દ્રીય નાણામંત્રી ચિદમંબરમ અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત હાજર રહ્યાં છે. એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન ભોપાલ આવ્યા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં ખુલી ભારતીય મહિલા બેન્કની બ્રાન્ચ

દિલ્હીમાં ખુલી ભારતીય મહિલા બેન્કની બ્રાન્ચ

નવી દિલ્હી ખાતે ભારતીય મહિલા બેન્કની બ્રાન્ચ અને રિજનલ ઓફિસ શરૂ કરવામાં આવી હતી. આ તકે, કેન્દ્રીય નાણામંત્રી ચિદમંબરમ અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત હાજર રહ્યાં છે.

તમિળનાડુના મુખ્યમંત્રી સાથે જાપાનીઝ મહારાણી

તમિળનાડુના મુખ્યમંત્રી સાથે જાપાનીઝ મહારાણી

ચેન્નાઇ સ્થિત રાજ ભવન ખાતે તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાને મળી રહેલા જાપાનીઝ મહારાણી મિચિકો.

મહિલાઓ દ્વારા લોન્ચ કરાયુ પુસ્તક

મહિલાઓ દ્વારા લોન્ચ કરાયુ પુસ્તક

નવી દિલ્હીમાં વુમેન ઓફ પ્યોર વન્ડર નામના પુસ્તકનું મહિલા સેલિબ્રિટીઓ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ઓમર અબ્દુલ્લાની જાહેર સભા

ઓમર અબ્દુલ્લાની જાહેર સભા

શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સ શૈખના શોધક મોહમ્મદ અબ્દુલ્લાની 108મી જન્મ જંયતિ નીમિત્તે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી હતી.

સદીના મહાનાયક ભોપાલમાં

સદીના મહાનાયક ભોપાલમાં

ભોપાલમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન.

એજન્ડા આજતકમાં પ્રિયંકા

એજન્ડા આજતકમાં પ્રિયંકા

નવી દિલ્હી ખાતે એજન્ડા આજતક 2013 સમિટમાં ભાગ લેવા આવેલી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

ટીઆરએસ દ્વાર બંધનું એલાન

ટીઆરએસ દ્વાર બંધનું એલાન

હૈદરાબાદ ખાતે રોયલ તેલંગણાને લઇને તેલંગણા રાષ્ટ્રીય સમિતિના કાર્યકર્તાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

રસ્તા રોકો આંદોલન

રસ્તા રોકો આંદોલન

મોરાદાબાદમાં સુગરસ્કેન મુદ્દાને લઇને વિરોધ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓ દ્વરા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

અલ્હાબાદમાં બે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ

અલ્હાબાદમાં બે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ

અલ્હાબાદમાં બે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ થયા બાદ ઘટના સ્થળે ચકાસણી કરી રહેલા બોમ્બ ડિસ્પોઝલ યુનિટ અને પોલીસ અધિકારી.

નિંદ્રાધીન અવસ્થામાં ટીએમસીના ધારાસભ્ય

નિંદ્રાધીન અવસ્થામાં ટીએમસીના ધારાસભ્ય

કોલકતા ખાતે પશ્ચિમ બંગાળ વિધાનસભાની પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશનના બીજા દિવસે નિંદ્રાધીન અવસ્થામાં ટીએમસીના ધારાસભ્ય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X