રિલાયન્સ જીયો પર મુકેશ અંબાણીએ ભાષણની 10 મોટી વાતો

જાણો મુકેશ અંબાણીએ જીયોની હેપ્પી ન્યૂ યર ઓફર અંગે શું કહ્યું.

રિલાયન્સ જીયોની વેલકમ ઓફરને લઇને મુકેશ અંબાણીએ ગુરુવારે મોટી જાહેરાત કરી છે. જીયોના ડેટા સ્પીડને લઇને કંપનીના ગ્રોથ સુધી મુકેશ અંબાણીએ જીયોના વખાણ કર્યા અને યુઝર્સને ધન્યવાદ કહ્યું. ત્યારે મુકેશ અંબાણીમાં શું શું કહ્યું, તેમના મહત્વના 10 પોઇન્ટ વાંચો અહીં....

mukesh ambani

1. બીજી કંપનીઓની તુલનામાં જીયો યુઝર 25 ટકા વધુ ડેટા પ્રયોગ કરે છે.
2. પાછલા ત્રણ મહિનાથી દર દિવસે જીયો સાથે 6 લાખ નવા યુઝર્સ જોડાઇ રહ્યા છે.
3. 5 મિનિટમાં જીયો સિમ ચાલુ થઇ જાય છે.
4. ત્રણ ટેલીકોમ કંપનીઓને જીયોની 900 કરોડ કોલને બ્લોક કર્યું છે.
5. 92 ટકા જીયો યુઝર્સનો અનુભવ ખુબ જ સારો છે. ત્યાં જ 8 ટકા યુઝર્સને કંજેક્શનનો સામનો કરવો પડી રહ્યો છે.
6. આધાર કાર્ડની મદદથી જીયો કાર્ડના એક્ટિવેશનમાં તેજી આવી છે.
7. જીયોમાં મોબાઇલ નંબર પોર્ટીબિલિટીની સુવિધા પણ શરૂ કરી છે.
8. 4 ડિસેમ્બરથી નવા જીયો યુઝર્સને 31 માર્ચ 2017 સુધી વોઇસ કોલ, ઇન્ટરનેટ ડેટા બધુ ફ્રીમાં મળશે.
9 આ ઓફરને જીયો હેપ્પી ન્યૂયર ઓફર કહેવામાં આવશે.
10. 90 દિવસની અંદર જીયોની સાથે 5 કરોડ યૂઝર્સ જોડાયા છે. કંપનીનો ગ્રોથ ફેસબુક અને વોટ્સઅપ કરતા પણ ફાસ્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X