મ્ધ્યપ્રદેશના જબલપુરમાં LPG રેકના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનલોડિગ દરમિયાની ઘટના
દેશમાં ટ્રેન દુર્ઘટનામાં નામ નથી લઇ રહ્યા. હવે મધ્ય પ્રદેશના જબલપુરમાં એક માલગાડી ડેરેલ થઇ ગઇ હતી. જો કે, તેનાથી કોઇ જ પ્રકારનુ નુક્સાન નથી થયુ. રેલવેના કર્મચારીઓએ બુધવારે રેલવે ડબ્બાને પરત ચડાવી દિધા છે.

જાણકારી અનુસાર જબલપુરમાં શાહપુર ભિટોનીમાં માલગાડીના એલપીજી રેક ના બે ડબ્બા મંગળવારે રાત્રે અનલોડિગ દરમિયાન પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. તેનાથી કોઇ નુક્સાન નથી થયુ. સાથે જ લાઇન પણ પ્રભાવિત નથી થઇ. રેલવે અનુસાર સુર્યોદય સાથે કર્મચારીઓએ ડબ્બાને પરત ચઢાવાનું કામ શરુ કરી દુધુ હતુ.
આ ઘટનાના ચાર કલાક પહેલા કટનીમાં રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અંહિયા પર કોઇ પણ પ્રકારનુ ંનુક્સાન નથી થયુ. એક દિવસમાં બે ડિરેલિગની ઘટનાથી અધિકારીઓ ચિંતામા મુકાલાય હતા. હાલાં બંને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
