પૂર્વી સિક્કિમમાં ભારતીય સૈનાના બે જવાન શહીદ, ઓપરેશન ડ્યુટી પર હતા તૈનાત
ભારતીય સૈનાના શહીદ થયેલ જવાન ઓપરેશન અનુસાર વાહનથી રવાના થયા હતા. વાહનથી જતી વખતે બંનેની મૌત થઇ ગઇ હતી .ઘટનાને લઇને આર્મી તપાસ કરી રહી છે. શહીદોના પાર્થિવ શરીરને તેમના પૈતૃક ગામમાં પહોચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. જવાનોની મૌતને સેનાના અધિકારીઓ મોટી ક્ષતી માની રહ્યા છે અને તેમના દ્વારા જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

જવાનોના શહીદ થવાને લઇને સૈના તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે, જેમા અધિકારીએ જણાવ્યુ હતુ કે, હવલદાર એસ મૈત અને નાયક પરવે કિશોર પૂર્વ સિક્કીમમાં ઓપરેશન ડ્યુટી દરમિયાન વાહન ચલાવતી વખતે પોતાનો જીવ ગુમાવી દિધો હતો.
આતંકવાદી પ્રભાવિત રાજ્ય જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ભારે નુકસાન થયુ છે. પુંછ અને રાજોરી જિલ્લામાં સુરક્ષા બળો વચ્ચે ઘુસપૈઠ રોકવા માટે આતંકવાદી સામે ઘણી વાર મૌર્ચો ખોલવો પડ્યો હતો. સોમવારે સેનાના જમ્મુના પીર પચાલ વિસતારમાં એક ખુંખાર આત્ંકવાદી ઢેર કરી દેવામાં આવ્યો હતો. દાવા કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા એક દિશકથી આતંકવાદી સક્રીય છે.












Click it and Unblock the Notifications
