For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 વાતોમાં છુપાયેલા છે આગામી વિધાનસભાના પરિણામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: થોડા દિવસો પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીને 'કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન'નું નામ આપ્યું. ભાજપ નીત સરકારમાં જ્યાં વિકાસ અને આધુનિકત છે તો બીજી તરફ પ્રચંડ બહુમતની નીતિગત હુંકાર પણ.

વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે કે આગામી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ મુક્ત ભારતની આશા છે પરંતુ બિહારમાં જે પ્રકારે ભાજપે પોતાના ગઢમાં સેંઘ લગાવી, તેનાથી મુકાબલો એકદમ રસપ્રદ બની ગયો છે.

તસવીરો: ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્રતસવીરો: ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર

વિપક્ષ તથા તમામ સર્વેમાં કોંગ્રેસને 'સૌથી ભ્રષ્ટ અને નિષ્પ્રભાવી' સરકાર ગણાવી ચૂક્યાં છે અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભાજપ પોતાના તથા જનતાના દમ પર આગળ પણ રાજકીય પક્ષો વચ્ચે મોટો પડકાર બની રહેશે. આવો સમજીએ આ રાજ્યોના રાજકીય ગણિત તથા હાલની તસવીર-

હરિયાણામાં નં-3

હરિયાણામાં નં-3

કોંગ્રેસે પોતાના આંતરિક સર્વેમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં હારની આશંકા વ્યક્ત કરી છે. સર્વે અનુસાર હરિયાણામાં કોંગ્રેસ હજુ સત્તામાં છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અહીં કોંગ્રેસ, ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો)થી પાછળ રહી શકે છે. જો કે ભાજપ-હજકાં ગઠબંધનની દરાર ભાજપને મુશ્કેલીમાં મુકી શકે છે.

મહારાષ્ટ્રનું 'મહાગણિત'

મહારાષ્ટ્રનું 'મહાગણિત'

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 70થી વધુ સીટો ન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ અને શિવસેનામાં કથિત દરાર અહીં ચૂંટણીના ગણિતને કોઇપણ દિશામાં વાળી શકતું નથી. જો કે અમિત શાહની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાતથી સંભવ છે કે સ્થિતી સામાન્ય જ રહે.

 ઝારખંડમાં ઝંઝટ

ઝારખંડમાં ઝંઝટ

ઝારખંડમાં કોંગ્રેસ શિબૂ સોરેનના જેએમએમ, આરજેડી અને જેડી(યૂ)ની સાથે ગઠબંધનના પ્રયત્નોમાં મગ્ન છે. કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો પાર્ટી બિહાર મોડલને ઝારખંડમાં પણ અપનાવવા માંગે છે, એટલે કે ત્યાં પણ એક મહાગઠબંધ છે. પાર્ટીના સર્વે જણાવે છે કે ગઠબંધન હોવાછતં પણ અહીં ભાજપ સારી સ્થિતીમાં રહી શકે છે.

 ટીકાનો દૌર

ટીકાનો દૌર

ચૂંટણીવાળા રાજ્યોમાં થયેલો એક સર્વે કોંગ્રેસના નેતૃત્વની મુશ્કેલીઓ વધારતો જોવા મળી રહોય છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ રાજ્યોમાં કોંગ્રેસને હાર મળે છે તો ફરી એકવાર રાહુલ ગાંધીની લીડરશિપને લઇને ટીકાનો દૌર તેજ બની શકે છે. થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીએ 'મોદીને ઢોલ' વગાડનાર ગણાવીને વિસ્તારની પાયાની સુવિધાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હીની કાનાફૂસી

દિલ્હીની કાનાફૂસી

તાજેતરમાં ચર્ચા ગરમ છે કે ટૂંક સમયમાં ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી શકે છે. પરંતુ ચૂંટણીનું ગણિત જોતાં આપ પણ મજબૂત સ્થિતીમાં જોવા મળી રહી છે. કહેવામાં આવે છે કે ઉપરાજ્યપાલ નજીબ જંગે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી છે પરંતુ હજુસુધી સીતો-નીતિઓ પર એકમત ન બની શકતાં વાત બની શકી નથી.

મોદીનો ખાસ અંદાજ તસવીરોમાં, I...don't...care

English summary
Upcoming Assembly Election seems in favor of BJP no doubt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X