For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસ મહાવાણિજ્ય દૂતાવાસ મનાવી રહ્યુ છે ઈન્ટરનેશનલ એજ્યુકેશન વીક, મેળવો સ્ટુડન્ટ વિઝાની માહિતી

અમેરિકાના મહાવાણિજ્યદૂત જુડિથ રવિને આંતરરાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ (Intrnational Education Week) પર એક વીડિયો જારી કર્યો.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ અમેરિકાના મહાવાણિજ્યદૂત જુડિથ રવિને આંતરરાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ (Intrnational Education Week) પર એક વીડિયો જારી કર્યો. જેમાં સ્ટુડન્ટ વિઝા પર વિસ્તારથી વાત કરવામાં આવી છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યુ છે કે નવેમ્બરમાં જ અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુ વધ્યા છે. અમેરિકી વાણિજ્ય દૂતાવાસ ઈન્ટરનેશનલ એજ્યુકેશન વીક (IEW) મનાવી રહ્યુ છે જેની થીમ "Engaged, Resilient, Global" છે. 17 નવેમ્બરે શરૂ થયેલા આ IEW 23 નવેમ્બર સુધી ચાલશે. આના માટે છાત્રો નીચે આપેલ લિંક પર જઈને રજિસ્ટર કરાવી શકે છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા અંગેની ખાસ માહિતી મેળવીને ખુદને પ્રોત્સાહિત કરી શકે છે.

us

IEW 2020 યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશની સંયુક્ત પહેલ છે. જેનો હેતુ છાત્રો માટે એવુ વાતાવરણ તૈયાર કરવાનુ છે જેનાથી તે બીજા દેશોમાં જઈને અભ્યાસ અને પોતાના અનુભવોનુ આદાન-પ્રદાન કરી શકે. જો તમે આમાં રસ ધરાવતા હોય તો તમે https://iew.state.gov/ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

દક્ષિણ ભારતમાં એજ્યુકેશન યુએસએ સેન્ટર ચેન્નઈ અને બેંગલુરુમાં સ્થિત છે, [email protected] અને [email protected] પર મેઈલ દ્વારા સંપર્ક કરી શકાય છે. 175થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 430 સલાહ કેન્દ્રો સાથે, EducationUSA નેટવર્ક સંયુક્ત રાજ્ય અમેરિકામાં માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં અભ્યાસ વિશે સચોટ, વ્યાપક અને લેટેસ્ટ માહિતી આપે છે. વધુ માહિતી માટે તમે https://educationusa.state.gov/ પર જાવ.

તારીખ - 17 નવેમ્બર

સમય - 6:00 p.m. - 7:30 p.m

કાર્યક્રમનુ નામ - વર્ચ્યુઅલ ક્લાસરૂમાં જીતવુ (Winning in a Virtual Classroom )

ઑનલાઈન પેજ - https://www.facebook.com/chennai.usconsulate

અહીં કરો રજિસ્ટર - https://bit.ly/EdUSA-Nov17-VirtualClassroom

તારીખ - 18 નવેમ્બર

સમય - 6:00 p.m. - 7:30 p.m.

કાર્યક્રમનુ નામ -સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્નાતક અભ્યાસ માટે રોડમેપ (Roadmap to Undergraduate Study in the United States )

ગૂગલ મીટ પર વેબીનારની લિંક- https://bit.ly/EdUSAChennai

અહીં કરો રજિસ્ટર - http://bit.ly/EdUSA-UGStudy-Nov18

તારીખ - 19 નવેમ્બર

સમય - 3:30 p.m. - 5:00 p.m.

શિફ્ટિંગ ગિયર્સ - મહામારી દરમિયાન પોતાની શોધ કરવી (Adapting Your Research During the Pandemic ) ભારતીય ફૂલબ્રાઈટ - નહેરુના પૂર્વ છાત્રો સાથે પેનલ ચર્ચા

ઑનલાઈન ડિસ્કશન પ્લેટફૉર્મ - http://bit.ly/researchmodeIEW2020

તારીખ- 19 નવેમ્બર

સમય - 6:30 p.m. - 8:00 p.m.

કાર્યક્રમનુ નામ - અમેરિકી પબ્લિક યુનિવર્સિટી સિસ્ટમ (U.S. Public University Systems: Settling into the New Normal)

ઑનલાઈન વેબીનાર વેન્યુ - http://facebook.com/americancenternewdelhi

http://bit.ly/USPublicUnivs

તારીખ - 20 નવેમ્બર

સમય - 6:30 p.m. - 8:00 p.m.

કાર્યક્રમનુ નામ - Q Time Special (EducationUSA બેંગલુરુનો એક્સક્લુઝીવ પ્રોગ્રામ)

અહીં કરો રજિસ્ટ્રેશન- http://bit.ly/QTime20Nov

તારીખ - 23 નવેમ્બર

સમય - 6:30 p.m. - 8:00 p.m.

કાર્યક્રમનુ નામ - ટ્રાન્સફર ટુ યુએસ યુનિવર્સિટી ડ્યુરિંગ એંડરગ્રેજ્યુએટ સ્ડડી - ડિસ્કસ યૉર ઑપ્શન

અહીં લો ભાગ- https://zoom.us/j/98458066178

PM મોદીએ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેનને ફોન પર આપ્યા અભિનંદનPM મોદીએ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેનને ફોન પર આપ્યા અભિનંદન

English summary
US Consulate General Chennai celebrate INTERNATIONAL EDUCATION WEEK 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X