For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદ પર વીકે સિંહની ટિપ્પણી અયોગ્યઃ પૂર્વ સેના પ્રમુખ

By Super
|
Google Oneindia Gujarati News

vk singh
નવીદિલ્હી, 4 નવેંબરઃ પુર્વ સેના પ્રમુખ વીકે સિંહએ સંસદ ભંગ કરવાનો અને તેનો ઘેરાવ કરવા મુદ્દે આહવાનથી એવી ચર્ચા છેડાઇ છે કે શું 13 લાખ સૈનિકોની ફોજનું નેતૃત્વ કરી ચૂકેલો વ્યક્તિ લોકતંત્રની સર્વોચ્ચ સંસ્થા અંગે આ પ્રકારની માંગ કરવી યોગ્ય છે.

વીકે સિંહે તાજેતરમાં જ કથિત રીતે સંસદ ભંગ કરવા અને પછી શેરડી ખેડુતોના સમર્થનમાં તેનો ઘેરાવ કરવા કહ્યું હતું. તેના નિવેદનો પર તેમના જ પૂર્વવર્તિયો અને સહયોગીઓએ મિશ્ર પ્રસાદ પ્રતિક્રિયા જાહેર કરી હતી.

તેના પુર્વ સાથી દીપક કપૂરે કહ્યું કે, પુર્વ સેના પ્રમુખનું આ પ્રકારની ગતીવિધિઓમાં જોડાવું યોગ્ય નથી. સેવારત લોકો તેને પુર્વ સેના પ્રમુખ તરીકે જુએ છે અને આવી વાતો યોગ્ય નથી. વીકે સિંહના પુર્વ સાથીએ કહ્યું કે, સંસદ આપણા લોકતંત્રની સર્વોચ્ચ નિગમ છે. કોઇપણ મુદ્દે તેનો ઉપયોગ નહીં કરી શકાય અને કરવો પણ ના જોઇએ.

બીજી તરફ, જનરલ વીકે સિંહ રાજકારણમાં આવવાના પગલાનો સ્વિકાર કરતા મેજર જનરલ(સેવા નિવૃત) જીડી બક્સીએ કહ્યું કે, 70 ટકા અમેરિકી રાષ્ટ્રપતિ પુર્વ સેન્ય અધિકારી હોઇ શકે ચે, તો જનરલ સિંહ રાજકીયમાં કેમ ના આવી શકે, તેમણે કહ્યું, પુર્વ સેના પ્રમુખ રાજકારણમા આવે તેમા કંઇ ખોટું નથી, કારણ કે રાજકારણ માત્ર ભ્રષ્ટ અને ગુન્હેગારો માટે નથી.

English summary
Former Army chief V K Singh’s call for dissolution of Parliament and its gherao has raked up a debate whether a man who has commanded the 1.3 million-strong force should be making such demands involving the highest institutions of democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X