Vaishno Devi Yatra: ખરાબ હવામાનને લીધે બંધ થયો વૈષ્ણો દેવી મંદીરનો માર્ગ, હેલિકોપ્ટર સેવા પણ બધ

શ્રી માતા વૈષ્ણો દેવી ગુફા મંદિરનો નવો માર્ગ બઁધ કરી દેવામાં આવ્યો છે. ખરાબ મૌસમના અને ભારે વરસાદને લીધે વૈષ્ણો દેવી ગુફા મંદિરના નવા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, શ્રાવણ માસમાં માતાના દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગાતાર ઘટાડો નોધવામાં આવી રહ્યો છે.

vaishno devi

પહાડોમાં ધુમ્મસના કારણે કટડાથી ઝાંસી છત માટે હેલિકોપ્ટર સેવા પણ છેલ્લા 15-20 દિવસથી પ્રભાવિત છે. સમચાર એજેન્સી એએનઆઇ અનુસાર રિયાસી જિલ્લામાં મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ આજ બંધ કરી દેવામાં આવી છે. જે કે યાત્રા જુના ટ્રેક પરથી સુચારુ રુપથી ચાલુ રહેશે .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X