Video: કેવી રીતે સર્જાઇ હરદા ટ્રેન દુર્ઘટના, પાણીમાં ડુબ્યા લોકો

ભોપાલ, 5 ઓગસ્ટ: મઘ્ય પ્રદેશના હરદા જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે રેલગાડિઓ પાટા પરથી ઉતરી ગઇ અને માચક નદીમાં તેના ડબ્બા ખડી પડવાની ઘટના સર્જાઇ હતા. જેમાં કેટલાય યાત્રીઓના મોત થયા છે. આ ઘટના બાદ અત્યાર સુધી 19 મૃત્યદેહો મળી આવ્યા છે.

train
આ ઘટનામાં 28 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે 100થી વધારે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મુંબઇથી વારાણસી જઇ રહેલી કામયાની એક્સપ્રેસ પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ખંડવા રેલ ખંડ પર હરદા જિલ્લામાં ખિરકિયા રેલવે સ્ટેશન પરથી જતી વખતે મંગળવારે મોડી રાત્રે દુર્ઘટનાનો શિકાર થઇ હતી. આ રેલગાડીના ચાર ડબ્બા કાલી માચક નદીના પુલ પરથી નીકળતી વખતે પાટા પરથી ઉતરી જઇ ખડી પડ્યા હતા.

કેવી રીતે સર્જાઇ હરદા ટ્રેન દુર્ઘટના જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X