For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા

આગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વભાગે આજે દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમા આંધી તફાનની આશંકા વ્યક્ત કરી છે, વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરાનગર, બિજનૌર, હરિયાણાના કૈથલ અને બલ્લભગઢ, ઉત્તરાખંડના રૂડકી, બિહાર, ઝારખંડ, કર્ણાટક, એમપી અને છત્તીસગઢમાં આગલા કેટલાક કલાકોમા ભારે વરસાદ થઈ શકે છ અને આ દરમિયાન તેજ હવા ચાલવાનું અનુમાન છે, આઈએમડીએ આ રાજ્યોમાં અલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હીમાં 10 જૂન સુધી લૂનો સામનો નહિ થાય

દિલ્હીમાં 10 જૂન સુધી લૂનો સામનો નહિ થાય

જણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે કહ્યું હતું કે દિલ્હીમાં 10 જૂન સુધી લૂનો સામનો નહિ કરવો પડે કેમ કે બુધવારથી દક્ષિણ-પ્ચિમી હવાઓ દિલહી-એનસીઆરમાં નમી લાવી રહી છે અને આગામી દિવસોમાં હવે રાજધાનીમાં વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં 20 જૂન સુધી ચોમાસું પહોંચશે

દિલ્હીમાં 20 જૂન સુધી ચોમાસું પહોંચશે

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમા 20 જૂન સુધી મૉનસૂન પહોંચશે અને આ દરમિયાન ઘણો સારો વરસાદ થશે પરંતુ અગાઉ પ્રીમ મૉનસૂન વરસાદ દલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ થશે.

પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ

પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ

હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવમાં પશ્ચમી હિમાલયી ક્ષેત્રમાં હળવા વરસાદની સંભવના છે, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગલા 48 કલાક દરમિયાન અલગ અલગ આંધી સાથે તોફાન અને કરા પડવાની વાત કહેવામાં આવી રહી છે.

યૂપીના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ

યૂપીના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ

વિભાગે અગાઉ યૂપીના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અર્ટ જાહેર કર્યું હતું, આઈએમડીએ કહ્યું કે ઉત્તર પ્રદેશા સંત રવિદાસ નગર, મિર્જાપુર, વારાણસી, સોનભદ્ર, ચંદૌલી, ગાજીપુર, લલિતપુર, ઝાંસી, મહોબા, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ વગેરે ક્ષેત્રોમાં આગામી ત્રણ કલાકોમાં વરસાદ અને આંધી તોફાન આવી શેક છે.

6 તારીખે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

6 તારીખે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ભારતીય હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આવતી કાલે 6 જૂનના રોજ મહેસાણા, સાબરકાઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બટાદ, બરડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોતાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દબણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓછાથી મધ્યમ વરસાદની આગાહી છે.

કેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડકેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ

English summary
weather forecast: UP, bihar expected heavy rain, rainfall hit gujarat on 6th june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X