For Quick Alerts
For Daily Alerts
યુઝર્સનો ગુસ્સો જોઈ WhatsAppએ રોક્યો પ્રાઈવસી અપડેટનો પ્લાન, 8 ફેબ્રુઆરીએ બંધ નહિ થાય સેવા
WhatsApp postpones privacy update plan: મેસેજિંગ એપ વૉટ્સએપે ઘોષણા કરી છે કે તે હવે પ્રાઈવસી અપડેટ કરવાનો પ્લાન હાલમાં સ્થગિત કરી રહ્યા છે. વૉટ્સએપે અધિકૃત માહિતી આપીને કહ્યુ છે કે તેમના ગ્રાહકો વચ્ચે ખોટી ફેક્ટ અને માહિતી પહોંચી ગઈ છે, આ ચિંતાના કારણે પ્રાઈવસી અપડેટ કરવાનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે હવે વૉટ્સએપ યુઝર્સને પૉલિસી વિશે જાણવા અને સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. કંપનીએ એ પણ જણાાવ્યુ કે અમે પ્રાઈવસી અપડેટ કરવાનો પ્લાનવાળી તારીખને લંબાવી રહ્યા છે. હવે 8 ફેબ્રઆરી કોઈનુ પણ અકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ નહિ કરવામાં આવે. કંપનીએ કહ્યુ કે અમે વૉટ્સએપની પ્રાઈવસી અને સુરક્ષા માટે પહેલેથી સતર્ક છે.
PM મોદી આજે કરશે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત