Shravasti Accident: પશુઓને બચાવા જતા ઝાડ સાથે ટકરાઇને ખાણમાં પલ્ટી કાર, 6 ના મૌત

દ:ખદ ઘટના ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં થઇ હતી. જ્યાં પશુઓને બચાવાના ચક્કરમાં એક બોલેરો ગાડી ઝાડ સાથે ટકરાઇને ખાણમાં પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં એજ પરીવારના 6 લોકોના મૌત થઇ ગયા હતા. ચાલક ગભીર રુપથી ઘાયલ થઇ ગયો હતો.

accident

આ ઘટના શાવસ્તી જિલ્લાના બૌદ્ધ પરિપથ પર સીતાદ્વાર મોડ પર થઇ હતી. મીડિયા રુપોર્ટ અનુસાર નેપાલ ગંજના ત્રિભવન ચૌક નિવાસી 25 વર્ષીય નીલાંશ ગુપ્તાના મોસાળ બલરાપુર છે. શનિવારે 5 ઓગસ્ટના રોજ નીલાંશ નાનપરાના બરોહી નિવાસી અજય મિશ્રાની બોલેરો બુક કરાવીને બલરામપુર આવી રહ્યા હતા .

આ દરમિયાન નીલાંશ સાથે તેની બહેન નીતિ ગુપ્તા 18 વૈભ 28 અને અન્ય મહિલા અને બે બાળકો પણ હતા. જેવીકાર ચાલકે અજય બૌદ્ધા પરિથના સીતાદ્વાર મોડ પહોચી ત્યાર સામેથી બેનહારા પશુ આવી રહ્યા હતા. તેમને બચાવાના ચક્કરમાં કાર અનિયંત્તરિત થઇ ગઇ હતી. અને ઝાડ સાથે ટકરાઇ હતી. અને ટક્કર બાદ ખાણમાં પલટી મારી ગઇ હતી .

દુર્ઘટનાની માહિતીમ મળતા પ્રભારી નીરિક્ષક મહિલા નાથ ઉપાદ્યાય ઘટના સ્થળ પર
પોલીસ ફોર્સ સાથે પહોચી ગઇ હતી. આ દરમિયાન કટરથી કારનો દરવાજાને તોડીને ઘાયલોને બાહર કાઢવામાં આવ્યા હતા. અને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહ તા. જ્યાં ડો્ક્ટરોએ બે બાળકો એક મહિલા એક યુવતી નીતિ, નીલાંશ ગુપ્તા સહિત પાચ લોકોને મૃત જાહેર કરી દિધા હતા.

વૈભવની ગંભીર હાલતમાં જોતા ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં બહરાઇચ રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્રટરોએ તેને પણ મૃત જાહેર કરી દિધો હતો. ઘાયલ ચાલક અજય મિશ્રાનો ઇલાજ ઇકૌનમાં ચાલી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X