સન્યાસના એલાન બાદ મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાશે, પૂર્વ મંત્રીનો દાવો
દુનિયાના બેસ્ટ ક્રિકેટ કેપ્ટનની લિસ્ટમાં શામેલ થનાર એમ એસ ધોની વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
આઈસીસી વર્લ્ડકપ 2019ના ખિતાબની પ્રબળ દાવેદાર રૂપે ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમ ઈન્ડિયાની સફર બુધવારે સમાપ્ત થઈ ગઈ જ્યારે તે સેમીફાઈનલમા ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારી ગયા. બે દિવસ ચાલેલી આ મેચમાં મળેલી હારથી ભારતીય રમત પ્રેમીઓ ઘણા નિરાશ છે. આ મેચમાં જ્યારે ભારત માત્ર 75 રન પર 5 વિકેટ ખોઈ ચૂક્યા હતા ત્યારે અડધા ભારતીયોએ પોતાના ઘરોના ટીવી બંધ કરી દીધા હતા પરંતુ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં જોરદાર કમબેક કર્યુ. જો કે ધોનીના રન આઉટ થતા જ ભારતીયોની બધી આશાઓ તૂટી ગઈ.












Click it and Unblock the Notifications
