Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો

રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર એક મહિલાએ ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે.

રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર એક મહિલાએ ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આ મહિલાએ વિધાયક મોહિન્દર ગોયલ પર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે મોહિન્દર ગોયલે બે વર્ષ પહેલા તેનો બળાત્કાર કર્યો હતો. મહિલાએ આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોયલ તેને ઓળખે છે અને આ ઘટના બે વર્ષ જૂની છે.

rape

પોલીસે જણાવ્યું કે રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર પ્રશાંત વિહાર ચોકીમાં કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મહિલા વિરુદ્ધ અપરાધના એક અધિકારી આ મામલે જાંચ કરી રહ્યા છે. જયારે દિલ્હી ભાજપના મહાસચિવ કુલજીત ચહલ ઘ્વારા એક ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે ગોયલ વિરુદ્ધ એક મહિલાની ફરિયાદ પર બળાત્કારની પ્રાથમિકતા પર કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X