સપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું

અહીં એક મહિલાની મૌત પછી તેના પિતાએ દાવો કર્યો છે કે તેની દીકરીના સપનામાં તેનો પતિ આવતો હતો, જે તેને સાથે જવા માટે જીદ કરતો હતો.

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની મૌત પછી તેના પિતાએ દાવો કર્યો છે કે તેની દીકરીના સપનામાં તેનો પતિ આવતો હતો, જે તેને સાથે જવા માટે જીદ કરતો હતો. આ વાતથી પરેશાન થઈને મહિલાએ બુધવારે ઝેર પી લીધું, જેને કારણે મહિલાની મૌત થઇ ગઈ. આપને જણાવી દઈએ કે મહિલાના પતિની 2 મહિના પહેલા બિમારીને કારણે મૌત થઇ ચુકી હતી.

આ પણ વાંચો: જૂનાગઢઃ પત્ની સાથેના દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે અગ્ની સ્નાન કરી લીધું

2 મહિના પહેલા પતિની મૌત થઇ હતી

2 મહિના પહેલા પતિની મૌત થઇ હતી

આ મામલો બરેલીના નવાબગંજ ચોકી વિસ્તારનો છે. રામમૂર્તિએ પોતાની દીકરી રાજરાણીનાં લગ્ન પીલીભીત નિવાસી રામ સિંહ સાથે 1 વર્ષ પહેલા કર્યા હતા. કોઈ બીમારીને કારણે બે મહિલા પહેલા જ તેમના દામાદની મૌત થઇ ગઈ. બુધવારે રાત્રે રાજરાણીએ પણ ઝેર પીને આત્મહત્યા કરી.

પત્ની પરેશાન રહેતી હતી

પત્ની પરેશાન રહેતી હતી

હાલત બગાડવા પર પરિજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી, પરંતુ તેમની મૌત થઇ ગઈ. પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતકના પરિજનોએ જણાવ્યું કે દામાદની મૌત થવા પર દીકરી તેમના પિયર આવી ગઈ હતી. પરંતુ પતિની મૌત થવાને કારણે તે ખુબ જ પરેશાન રહેતી હતી.

પતિ સપનામાં આવીને સાથે જવા માટે કહેતો હતો

પતિ સપનામાં આવીને સાથે જવા માટે કહેતો હતો

તેમને એવું પણ કહ્યું કે તેમની દીકરી કહેતી હતી કે તેનો પતિ સપનામાં આવે છે અને સાથે જવા માટે કહે છે. તેને કારણે તેમની દીકરી ગભરાયેલી રહેતી હતી. આ તણાવમાં આવીને તેને ઝેર પીને જીવ આપ્યો. ઉપચાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, પરંતુ તેની મૌત થઇ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X