For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીના હસ્તે જામનગર વેસ્ટ ટુ એનર્જી પાર્કનું ઉદ્ઘાટન કરાયું

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)ના વેસ્ટ-ટુ-એનર્જી પાર્કનું બુધવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ દરરોજ 7.5 MW વીજળી ઉત્પન્ન કરશે.

|
Google Oneindia Gujarati News

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)ના વેસ્ટ-ટુ-એનર્જી પાર્કનું બુધવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ દરરોજ 7.5 MW વીજળી ઉત્પન્ન કરશે.

jmc

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં 17 એકર જમીનમાં PPP મોડલ (જાહેર ખાનગી ભાગીદારી) પર આધારિત આ પ્લાન્ટ રૂપિયા 90 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં દરરોજ 450 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવાની ક્ષમતા હશે અને આ કચરાને પ્રોસેસ કરીને વીજળીનું ઉત્પાદન કરશે.

દિગ્જામ સર્કલ અને વૂલન મિલને જોડતા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરાયું

ઉર્જા પ્લાન્ટને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા છે. દિગ્જામ સર્કલ અને વૂલન મિલને જોડતા રેલવે ઓવરબ્રિજનું પણ તે જ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ROB શહેરમાં ટ્રાફિકની અડચણોને હળવી કરશે.

English summary
The Chief Minister inaugurated the Jamnagar Waste to Energy Park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X