Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દોડશે 'મોદી એક્સપ્રેસ' ટ્રેન, તમે પણ કરી શકો છો સવારી

નવી દિલ્હી, 5 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રેજ દરેક તરફ છે. દેશ હોય કે વિદેશી દર જગ્યાએ મોદી છવાયેલા છે. તેમની પ્રસિદ્ધિનું જ પરિણામ છે કે હવે તેમના નામથી ટ્રેન શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

જી હાં નરેન્દ્ર મોદીના નામ પર એક ટ્રેન દોડવાની છે. ટ્રેનનું નામ છે મોદી એક્સપ્રેસ. ખાસ વાત એ છે કે આ મોદી એક્સપ્રેસ ટ્રેનમાં કોઇ પણ સફર કરી શકે છે, પરંતુ શરત એટલી છે કે આ ટ્રેનમાં સવારી કરવા માટે તમારે ઓસ્ટ્રેલિયામાં રહેવું પડશે. જો કે આ મોદી એક્સપ્રેસ મેલબોર્નથી સિડની વચ્ચે દોડશે. તમને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી જી-સમિટમાં ભાગ લેવા માટે 15 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઇ રહ્યાં છે.

05-modi1

નરેન્દ્ર મોદીના આ પ્રવાસ લઇને ખાસ ઉત્સાહિત ઓસ્ટ્રેલિયાએ અહીં રહેનાર ભારતીય મૂળના લોકો માટે ટ્રેન શરૂ કરી છે. નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઇને અહીંના ભારતીય મૂળના લોકો વચ્ચે જોરદાર ઉત્સાહ છે. મોદીના સ્વાગત માટે સિડનીના ઑલફોન્સ અરેનામાં ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉંડ પર રાજકીય ભોજનો કાર્યક્રમ છે. આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી ચાર દિવસોમાં ચાર શહેરોનો પ્રવાસ કરશે. રાજીવ ગાંધી આખરે વડાપ્રધાન હતા જેમણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X