લાઇવ મર્ડર: ધોળા દિવસે યુવકની છરો મારી હત્યા, સીસીટીવીમાં કેદ થયા હત્યારા

delhi-day-light-murder-cctv
નવી દિલ્હી, 8 ઓગષ્ટ:અ દક્ષિણ-પૂર્વી દિલ્હીના મદનગીર સેંટ્રલ બજારમાં પાંચ યુવકોએ ધોળે દહાડે રસ્તા પર ચાકૂ મારીને 21 વર્ષીય એક યુવકની હત્યા કરી દિધી. હત્યાની ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. આ જઘન્ય ઘટના બાદ રાષ્ટ્રીય રાજધાનીના લોકો આશ્વર્યમાં છે કે સુરક્ષા વ્યવસ્થાને લઇને સવાલ ઉદભવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું હતું કે આંબેડકર નગર પોલીસ મથકમાં હત્યાનો કેસ દાખલ કર્યા બાદ આ મુદ્દે બધા પાંચેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે. શરૂઆતમાં પોલીસે જણાવ્યું હતું કે બધા પાંચેય કિશોર છે પરંતુ પછી બે વયસ્ક હોવાનું સામે આવ્યું છે.

પોલીસે કમિશ્નર (દક્ષિણ-પૂર્વી) પી કરૂણાકરને જણાવ્યું હતું કે તેમાંથી ત્રણ કિશોર છે. અમે લોકો બાકીના બેની ઉંમર વિશે શોધ કરી રહ્યાં છીએ. વ્યસ્ત બજારમાં થયેલી આ ભયાનક ઘટનાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ છે. આ ઘટના બુધવારે ત્રણ વાગ્યાને પાંચ મિનિટે તે સમયે થઇ જ્યારે સચિન તરીકે ઓળખ કરવામાં આવી. પીડિત પોતાના મિત્રોની સાથે એક મોટરસાઇકલ પર સવાર થઇને રસ્તા પર જઇ રહ્યો હતો. તે સમયે પાંચ હુમલાવર બીજી દિશામાંથી આવ્યા અને સચિનને મોટરસાઇકલ પરથી ધક્કો માર્યો. તેના મિત્ર ભાગવામાં સફળ રહ્યા જ્યારે હુમલાવરોએ સચિનને અંધાધુંધ છરો મારી શરૂ કરી દિધું. ત્યારબાદ તેને અંતિમ છોડી દિધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X