દિલ્હીના કનોટ પ્લેસમાં ઇમારતમાં ભીષણ આગ, એકનું મોત

આગ લાગવાની ઘટના સવારે લગભગ 6.30 વાગ્યે બની હતી. દુર્ધટના સ્થળે ફાયરબ્રિગેડની 30 ગાડીઓ પહુંચી ગઇ હતી. આખરે પાંચ કલાકની મહેનત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
બચાવ અધિકારીએ જણાવ્યું કે ઇમારતના ત્રીજા, ચોથા, અને પાંચમાં માળે આગ લાગી હતી. આ દુર્ધટનામાં 2 વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર છે. જોકે હજી સુધી આ આગ લાગવાના કારણો જાણી શકાયા નથી.
ચોથા માળે એક સુરક્ષા કર્મી ફંસાઇ ગયો હતો. અને તેનો દમ ગુટવાથી મોત નિપજ્યુ હતું અને બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
