For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની રેસમાં મોદી નંબર-1 પરંતુ CM ની પ્રથમ પસંદ કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 નવેમ્બર: દિલ્હી વિધાનસભા ભંગ થયા બાદ સૌથી પ્રથમ સર્વેમાં દિલ્હીમાં ભાજપની બલ્લે-બલ્લે થઇ ગઇ છે. એબીપી ન્યૂઝ-નીલ્સનના સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. આ સર્વેના અનુસાર દિલ્હીની જનતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પસંદગી જણાવી હતી.

નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પસંદ બતાવનાર દિલ્હીની જનતાએ સીએમ માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પ્રથમ પસંદ જણાવી છે. મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલને 39 ટકા વોટ મળ્યા છે, જ્યારે ભાજપના ખાતામાં ડૉક્ટર હર્ષવર્ધનને 38 ટકા વોટ મળતા જોવા મળી રહ્યાં છે.

arvind-kejriwal-narendra-modi

મુખ્યમંત્રીની રેસમાં અરવિંદ કેજરીવાલ જ્યાં નંબર 1 પર છે તો બીજી તરફ 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલી શીલા દીક્ષિતને ફક્ત 7 ટકા જનતા ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તો બીજી તરફ ભાજપના જગદીશ મુખીને 5 ટકા જનતા પસંદ કરે છે.

જ્યાં સીએમની રેસમાં અરવિંદ કેજરીવાલ નંબર 1 છે તો બીજી તરફ સૌથી પહેલી પસંદની રેસમાં અરવિંદ કેજરીવાલને માત મળી હતી. આ મુદ્દે નરેન્દ્ર મોદીનું સૌથી ઉપર છે. દિલ્હીની લગભગ 63 ટકા જનતા નરેન્દ્ર મોદીને સૌથી લોકપ્રિય નેતા ગણે છે, જ્યારે 25 ટકા જનતા અરવિંદ કેજરીવાલને સૌથી લોકપ્રિય માને છે, જ્યારે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી ખૂબ દૂર ધકેલાઇ ગયા છે. તેમને ફક્ત 12 ટકા વોટ મળ્યા છે.

English summary
More than half (56%) of the respondents feel that with Narendra Modi being the Prime Minister of the nation, ache din. About two-third respondents (61%) said that they were satisfied with the work done by Arvind Kejriwal in his 49 days tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X