For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા સરાહનીય પહેલ, દર વર્ષે ખેડૂતોને બદલે પોતે ચૂકવે છે રૂપિયા

કુતિયાણાના ધારાસભ્યની સરાહનીય પહેલથી ખેડૂતોમા હર્ષની લાગણી વ્યાપી છે. કુતિયાણા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટેના પાણી માટે ધોરાજી ભાદર 2 ડેમની ઓફિસે પહોંચી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા લોકોને વચન આપ્યા પ્રમાણે દર વર્ષે સિં

|
Google Oneindia Gujarati News

કુતિયાણાના ધારાસભ્યની સરાહનીય પહેલથી ખેડૂતોમા હર્ષની લાગણી વ્યાપી છે. કુતિયાણા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટેના પાણી માટે ધોરાજી ભાદર 2 ડેમની ઓફિસે પહોંચી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા લોકોને વચન આપ્યા પ્રમાણે દર વર્ષે સિંચાઈ માટેના રૂપિયા ખેડૂતોને બદલે પોતે ચુકવે છે. ધારાસભ્ય દ્વારા ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારે ની રકમ કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે ભાદર ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂકવ્યા હતાં. ધોરાજી પાસેના ભુખી ગામના ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના સવાસો થી દોઢસો ગામના લોકોને 15000 વિઘા જેટલી જમીનમાં પિયત માટે નો ફાયદો થશે કુતિયાણા તાલુકાના ધારાસભ્ય મારા વચન ફરી પોતાનું વચન પૂરું કરતા ખેડૂતોએ પણ હર્ષની લાગણી ફરી વળી છે.

Recommended Video

રાજકોટ : ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા સરાહનીય પહેલ, દર વર્ષે સિંચાઈ માટેના રૂપિયા ખેડૂતોને બદલે પોતે ચૂકવે છે

Kandhal Jadeja

આ પણ વાંચો: અમદાવાદ: માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસે વસૂલ્યો મસમોટો દંડ

English summary
Rajkot: Commendable initiative by MLA Kandhal Jadeja, he pays Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X