મ્યાનબારમાં મોડી રાત્રે આવ્યો ભકંપ, ભૂકંપની તિવ્રતા રિક્ટેર સ્કેલ પર 4.2 માપવામાં આવી
સાઉથ ઇસ્ટ એશિયાના દેશ મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિપોટ્સ અનુસાર ભૂકંપના ઝટકા સવારે 2.52 મીનીટે અનુભવાયા હતા. રિક્ટેર સ્કેલ પર તની તીવ્રતા 4.2 નોધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની તરફથી આપવામા આવેલ જાણકારી અનુસાર ભૂકંપના ઝટકા થોડી વાર સુધી અનુભવાયા હતા.

જણાવી દઇએ કે, ધરતી નીચે પ્લેટ હોય છે જે હમેશા મૂવ કરતી હોય છે. જને પ્લેટ ટક્ટોનિક મૂવમેન્ટ કહેવાામાં આવે છે. જ્યારે પ્લેટ એક બીજા સાથે ટકરાય છે. તેનાથી ધરતીની સપાટી પર ધ્રુજારી અનુભવાય છે.












Click it and Unblock the Notifications
