પાકિસ્તાનમાં ભૂંકપના ઝટકા અનુભવાયા, રિક્ટેલ સ્કેલ પર તીવ્રતા 4.3
પાકિસ્તાનમાં આજ સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર્ સિસ્મોલોજીના અનુસાર ભૂકપના ઝટકા અનુસાર સવારે 5.11 વાગ્યે ઝટકા અનુભવાયા હતા. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોધવામાં આવી હતી.

જો કે, ભૂકંપથી કોઇ જ પ્રકારનું નુક્સાન અત્યાર સુધી નોધવામાં આવ્યુ નથી. જોવાની વાત એ છે કે, ગયા મહિને પણ ભૂકંપના ઝટકા પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાનમા અનુભવાયા હતા .
ભૂકંપના ઉડાઇ 170 કિલોમીટર જણાવામાં આવી હતી. જો કે, જો કે હજી આ ભૂકપની વધારે માહિતી સામે નથી આવી. પરંતુ ભૂકંપના ઝટકા બાદ લોકો પોતાના ઘરમાથઈ બહાર નીકળ ગયા હતા.












Click it and Unblock the Notifications
