રશિયાએ 47 વર્ષ બાદ લોન્ચ કર્યુ લૂનર મિશન લુના 25
રશિયાએ 47 વર્ષ બાદ દેશનું પહેલુ લૂનર મિશન લૂના 25 લોન્ચ કર્યુ છે. લૂના 25ને વોસ્ટોન્ચી ફેસિલિટીથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. લૂના 25 સ્થાનિય સમય અનુસાર સવારે 8:10 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યુ હતુ. લોન્ચ બાદ 564 સેકેન્ડ બાદ આ ત્રીજા તબક્કામાં રોકેટથી અલગ થયુ હતુ. ચાંદ પર પહોચવામાં તેને 5.5 દિવસ લગશે.

આ સ્પેશક્રાફ્ટ ચાંદની જમીન પર અંદાજે 100 કિલોમીટર ઉપર 3-7 દિવસનો સમય વિતાવશે. આ મિશનનું પ્રાથમિક લક્ષ્ય સોફ્ટ લેન્ડીગને વધાર સારી અને સુગમ કરવાની છે. આ પહેલુ એવુ એરક્રાફ્ટ હશે જે પૃથ્વીની ઉપર સાઉથ પૌલ નજીક પહોચશે.












Click it and Unblock the Notifications
