આઇએસએસના સૌર પેનલમાં મળ્યા 'ગોળ છિદ્ર'

SPACE
મોસ્કો, 1 મેઃ એક નાના આકારની વસ્તુને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર(આઇએસએસ)માં સૌર પેનલને નુક્સાન પહોંચાડ્યું છે. પેનલમાં 'ગોળ છિદ્ર' થઇ ગયા છે. પેનલને નુક્સાન પહોંચડનારી વસ્તુ સંભવતઃ ઉલ્કા પિન્ડ હોઇ શકે છે.

કેનેડાના અંતરિક્ષ યાત્રી અને ' અભિયાન 35'ના કમાન્ડર ક્રિસ હદફીલ્ડે આ વાત કરી છે. હદફીલ્ડે તાજેતરમાં અંતરિક્ષ યાત્રા દરમિયાન લીધેલા ફોટોમાં ક્ષતિગ્રસ્ત ભાગ અંગે જણાવતા પોતાના ટ્વિટર બ્લોગ પર લખ્યુ કે ગોળ છિદ્ર- બ્રહ્માંડ સાથે એક નાનો અમથો પથ્થર આપણા સૌર સરણીના પાર કરીને નીકળી ગયો. આનંદની વાત એ છે કે તે મુખ્ય ભાગમાંથી પસાર નથી થયો.

સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તી અનુસાર, વિશેષજ્ઞ માને છે કે, એક ક્ષૈતિજ વસ્તુના કારણ છિદ્ર થયું. વસ્તુ સંભવતઃ અંતરિક્ષનું કબાડ હોઇ શકે છે. જે અંતરિક્ષ કેન્દ્રના મુખ્ય ભાગની પરતોને વિંધવામાં સફળ નહીં થયું હોય. અરિજોના વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક જિમ સ્કોટીએ કહ્યું કે ઉલ્કા પિન્ડના કારણે છિદ્ર થવાની સંભાવના નથી, પરંતુ પૃથ્વીની નિચલી કક્ષામાં માનવ જનિત અંતરિક્ષ કચરાનો એક ટૂકડો હોવાની સંભાવના વધારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X