બરાક ઓબામાને બીજા કાર્યકાળમાં લોકો પસંદ કરે છે ખરા?
વૉશિંગ્ટન, 31 જાન્યુઆરી : સળંગ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવેલા બરાક ઓબામા ઘટક દળો વચ્ચે વધારે લોકપ્રિય બની રહ્યા છે એમ તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓમાં બરાક ઓબામાએ મીટ રોમનીને પાછળ પાડીને ફરી એકવાર રાષ્રપતિ પદ મેળવ્યું હતું.
આ વિષય પર વૉશિંગ્ટન પોસ્ટ/એબીસી ન્યુઝ પોલ અંગે કરવામાં આવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે કુલ ઉત્તરદાતાઓમાંથી 60 ટકા ઉત્તરદાતાઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તરફેણમાં છે. જ્યારે માત્ર 37 ટકા લોકો બરાક ઓબામાની વિરુદ્ધમાં છે.
બરાક ઓબામાની લોકપ્રિયતાના પાછલા આંક પર નજર કરવામાં આવે તો કહી શકાય કે વર્ષ 2009 બાદ અત્યારે બરાક ઓબામા સૌથી વધારે લોકપ્રિયા છે. તેમના પ્રથમ કાર્યકાળના પ્રથમ વર્ષમાં તેમની લોકપ્રિયતાને 79 ટકા હકારાત્મક મતો મળ્યા હતા. જ્યારે ગયા વર્ષની સરખામણીએ તેમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે કરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમને 50 ટકા મતો મળ્યા હતા.
તાજેતરમાં કરવામાં આવેલું સર્વેક્ષણ 23 જાન્યુઆરી, 2013થી 27 જાન્યુઆરી, 2013 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે તેમના બીજા કાર્યકાળનું પ્રથમ ભાષણ આપ્યું હતું.
તેમના ભાષણને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર ઓબામાએ તેમના ભાષણમાં ઉપસ્થિત કરેલા મહત્વના મુદ્દાઓ સાથે સામાન્ય જનતા પણ સહમતી દર્શાવે છે. તેમણે મહિલાઓને સમાન વેતન અધિકારની સાથે મેડિકેઇડ, મેડિકેરનું રક્ષણ તથા સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના મુદ્દા ઉઠાવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા શા માટે લોકપ્રિય છે તેનો ખ્યાલ આપતી તસવીરો

-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા

Click it and Unblock the Notifications