For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: અફઘાનિસ્તાનની સંસદ પર આતંકી હુમલો, ભારતીયો સુરક્ષિત

|
Google Oneindia Gujarati News

કાબુલ, 22 જૂન: અફઘાનિસ્તાનની સંસદ પર આતંકી હુમલામાં 20 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. એક પછી એક 9 ધડાકા થઇ ચૂક્યા છે. હજી પણ ધમાકાઓ બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. જોકે હજી સુધી કોઇપણ સાંસદ કે અધિકારી ગંભીર રીતે ઘવાયાના અહેવાલ મળ્યા નથી.

સંસદમાં ફસાયેલા સાંસદ હરીફ રહમાનીએ જણાવ્યું કે સેનાના આવવા સુધી સંસદના સુરક્ષાકર્મીઓએ લગભગ 20 મિનિટ સુધી આતંકવાદીઓને ટક્કર આપી. જ્યારે આ હુમલામાં કુલ 21 લોકો ઘાયલ થયા છે જેમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.

જ્યારે ભારતીય રાજદૂતે આ વાતની જાણકારી આપી છે કે આ હુમલામાં તમામ ભારતીય નાગરિક સુરક્ષિત છે. અફઘાનિસ્તાનની સંસદ પર થયેલા હુમલા બાદની તસવીરો જુઓ સ્લાઇડરમાં...

સંસદની બહાર બ્લાસ્ટ

અફઘાનિસ્તાનની સંસદ પર તાલિબાન દ્વારા હુમલો, પહેલા બહારની બાજુ બ્લાસ્ટ થયો.

સંસદની બહારનું દ્રશ્ય

અફઘાનિસ્તાન સંસદ પર હુમલો થયો હતો જેમાં બહારનું દ્રશ્ય આવું દેખાય છે. તમામ આતંકીઓને ઠાર મરાયા છે.

સંસદનું દ્રશ્ય

સંસદમાં કંઇ આવું દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે બહાર 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સંસદમાં પૂરા સાંસદો

સંસદમાં ફસાયેલા સાંસદ હરીફ રહમાનીએ જણાવ્યું કે સેનાના આવવા સુધી સંસદના સુરક્ષાકર્મીઓએ લગભગ 20 મિનિટ સુધી આતંકવાદીઓને ટક્કર આપી.

તમામ આતંકીઓ ઠાર

સેનાના જવાનોએ 20 મિનિટ સુધી ટક્કર આપી આતંકીઓને ઠાર માર્યા હતા.

English summary
Another blast at Afghan parliament., 21 civilians are injured no MP reported dead. Taliban claims responsibility.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X