For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોનેડામાં વર્ક પરમીટ પર રહેતા ભારતીયો માટે કેનેડા સરકારની ક્રિસમીસ ગીફ્ટ, કેનેડામાં જોડે રહેતી વ્યક્તી પણ કરી

ભારતમાથી મોટી સંખ્યમાં લોકો કામની શોધમાં જતા હોય છે. તો ઘણા લોકો સ્ટુડેન્ટ વીઝા પર કાયમી વસવાટ કરવા માટે પણ ત્યાં જતા હોય છે ત્યારે કેનેડા સરકારે વર્કપરમીટને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે કેનેડામાં

|
Google Oneindia Gujarati News

ભારતમાથી મોટી સંખ્યમાં લોકો કામની શોધમાં જતા હોય છે. તો ઘણા લોકો સ્ટુડેન્ટ વીઝા પર કાયમી વસવાટ કરવા માટે પણ ત્યાં જતા હોય છે ત્યારે કેનેડા સરકારે વર્કપરમીટને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે કેનેડામાં રહેતા અને વર્ક પરમીટ ધરાવતા કોઇ પણ વ્યક્તી સાથે રહેતા તેના સાથીને પણ કામ કરવાની પરવાનંગી આપવામાં આવી છે.

CANADA

કેનેડા સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છએ કે, 2023 ની શરુઆતથી ઓપન વર્ક પરમીટ પર કેનેડામાં આવતા વિદેશી વ્યક્તિની પત્ની અથવા પતિને આપો આપ કેનેડામાં જોબ કરવાની મંજબરી મળી જશે. સરકારે વર્ક પરમીટ ધરાવતા લોકો પોતાના પરિવારને પણ સાથે રાખી શકે તે માટે આ નિર્ણય કર્યો છે. ઓપન વર્ક પરમીટ ધરાવતા વિદેશી લોકોને કેનેડામાં કોઇપણ કંપનીમાં કોઇપણ પ્રકારની નોકરી કરવાનો કાયદેસરનો અધિકાર આપવામાં આવ્યો છે.

કનેડા સરકાર દ્વારા વર્ક પરમીટ પોલીસીને હળવી કરવામાં આવતા કેનેડામાં વસવાટ કરતા 2 લાખ અનએપ્લોયને ફાયદો થશે જેમા મોટા ભાગના વિદેશી નાગરિક છે. પરંતુ કેનેડમાં નોકરી કરે છે. હવે એવા લોકોની પત્ની પણ કેનેડામાં નોકરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે. સરકાર આ નિર્ણયથી ઓછામાં ઓછા 1 લાખ નવા કર્મચારીઓને નોકરી મળશે. જે ટેમ્પરરી વર્ક પરમીટ પ્રોગ્રામ પર મોટી સેલેરી પર કામ કરી રહ્યા છે. બીજા તબક્કામાં વિદેશી નાગરીકોનો તેમા સમાવેશ કરવામાં આવશે. જે ઓછા સેલેરીમાં કામ કરે છે. ત્રીજા તબકાકામાં એગ્રીકલ્ચર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ કરવામાં આવશે.

English summary
Canadian government's big decision regarding work permit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X