For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકારો સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી આજની છોકરીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બીજિંગ, 13 નવેમ્બર: દુનિયામાં પત્રકાર પોતાની એકાંકી વિચારસણી માટે ઓળખાય છે, પરંતુ ચીનમાં તે એક મુદ્દે એકલા છે. આ ધંધામાં સૌથી વધુ સંખ્યા એકાંકી જીવન જીવનાર લોકો છે. આ આશયનો ખુલાસો એક સર્વેમાં થયો છે. જોડીઓને મળાવનાર સાઇટ ઝેનાઇ ડોટ કોમના અનુસાર, ચીનમાં 4.8 ટકા મીડિયાકર્મી એકાંકી જીવન જીવે છે. ચાઇના ડેલીમાં મંગળવારે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ તેમાં મોટાભાગે પ્રોફેશનલ છે.

સમાચારપત્રએ લખ્યું છે કે 'પોતાની રોજબરોજની જીંદગી વિશે મજાક કરે કરતાં પત્રકારો ઘણીવાર કહે છે કે તે 'દરરોજ સવારે એક કુકડાંની માફક ઉઠે છે અને મોડીરાત્રે એક કુતરાની જેમ પથારીમાં ઘુસી જાય છે.' હવે એકાંકી જીવન જીવવાનું વધુ એક કારણ મજાકમાં જોવા મળી રહ્યું છે.

journalists

ઝેનાઇ ડોટ કોમના સર્વેમાં ચીનમાં એકાંકી જીવન જીવતા લોકોમાં કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. આ સર્વેમાં 10,000 સભ્યોને નમૂના તરીકે લેવામાં આવ્યા હતા. કેટલાક મીડિયાકર્મીઓના દુખડાં પર આધારિત સર્વેમાં કહેવામાં આવ્યું છે કે નજીવા પગાર અને આકરી કાર્યપરિસ્થિતીના કારણે પત્રકારોને ડેટ પર જવાની નવરાશ નથી મળતી.

સમાચાર પત્રના એક પત્રકારનું ઇન્ટરવ્યું લેવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર એટલા માટે એકલા રહી જાય છે કારણ કે તેમને સમયથી વધુ કામ કરવું પડે છે અને રજાઓ તથા વીકઓફ દરમિયાન પણ સમચારોનો પીછો કરતા રહેવું પડે છે. પત્રકારે જણાવ્યું હતું કે ન્યુઝરૂમમાં રાત પાળીમાં કામ કરવું સામાન્ય બાબત છે અને આ જ કારણે છુટાછેડાના ઉંચા દરનું મુખ્ય કારણ છે.

English summary
Girls in China do not want to marry with journalists. That means girls are avoiding them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X