For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિલેરીએ 2016માં રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે શરૂ થયું અભિયાન

|
Google Oneindia Gujarati News

Hillary-Clinton
વોશિંગટન, 29 જાન્યુઆરીઃ અમેરિકાની વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટનની 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દાવેદારી માટે તેમના સમર્થકો માટે એક સમૂહ અભિયાનની શરૂઆત કરી છે. હિલેરી એક ફેબ્રુઆરીએ વિદેશમંત્રી તરીકે વિદેશ વિભાગ છોડી દીધો છે.

સેન્ટર ફોર પબ્લિક ઇન્ટેગ્રિટીને ગઇકાલે ખબર પડી કે સંઘીય ચૂંટણી આયોગમાં શુક્રવારે 'રેડી ફોર હિલેરી'ના નામથી એક સમૂહે પોતાને પંજીકૃત કરાવ્યું છે. જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને ઇતિહાસકાર એલિડા બ્લેક વર્ષોથી હિલેરી સમર્થક રહી છે અને તે આ અભિયાનના અધ્યક્ષ છે.

સેન્ટર ફોર પબ્લિક ઇન્ટેગ્રિટીએ મોકલેલા ઇમેઇલમાં બ્લેક કહ્યું કે આ હિલેરી અને ઓબામા સમર્થકોએ નિષ્ઠાવાન અને કૂશળ સમર્થકોના એક નાના સમૂહ છે જે હિલેરીએ રાષ્ટ્રપતિ બનાવવામાં મદદ કરવા માટે પોતાની ઉર્જા અને સાંગઠનિક કૌશળ આપવા માટે તૈયાર છે.

English summary
A group of supporters of Hillary Clinton have launched a campaign to push the top American diplomat to run for presidency in 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X