For Quick Alerts
For Daily Alerts
ક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની આયુએ નિધન
ક્યૂબાના પૂર્વ નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની ઉંમરે નિધ થયું છે. ક્યૂબાની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની તરફથી આ ખબરની જાહેરાત કરવામાં આવી છે. ક્યૂબાના હવાનામાં તેમની મોત થઇ છે.
કાસ્ત્રો ક્યૂબાના 17માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અને વર્ષ 2008માં કાસ્ત્રોએ રાજનીતિથી સંન્યાસ લઇ લીધો હતો પણ તે રાજનીતીમાં હંમેશા સલાહકારની ભૂમિકામાં રહ્યા હતા. નોંધનીય છે કે તેમણે કયૂબા પર 50 વર્ષ સુધી શાસન કર્યું હતું અને તે ક્યૂબાના એક સશક્ત નેતા હતા. કાસ્ત્રોને હંમેશા ક્રાંતિકારી નેતા તરીકે ઓળખવામાં આવતા હતા.