Video: આ લોકો આગ લગાવી રહ્યા છે ફેસબુક પર!
[અજબ ગજબ] થોડા દિવસો પહેલા જ્યાં આઇસ બકેટ ચેલેંજને આખી દુનિયામાં સરાહના મળી અને તે ખૂબ જ પ્રચલિત રહ્યું. જ્યારે સોશિયલ નેટવર્કિંહ સાઇટ ફેસબુક દ્વારા શરૂ કરવામાં આવેલ ફાયર ચેલેંજ પરિવારજનો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. ફેસબુકના આ કહેવાતા ફાયર ચેલેંજ હેઠળ જ્વલનશીલ તરલ પદાર્થ પોતાના શરીર પર નાખીને ખુદને આગ લગાવવાની છે અને આગ સંપૂર્ણરીતે ફેલાય તે પહેલા પાણીમાં છલાંગ લગાવી દેવાની છે.
ફાયર ચેલેંજ લેવાના ચક્કરમાં કેટલાંક યુવકો ગંભીર રીતે દાજ્યા હોવાના પણ સમાચાર છે, જ્યારે કેટલાંકના મૃત્યુના સમાચારો પણ આવી રહ્યા છે, માટે તમે આ ચેલેંજ મહેરબાની કરીને ના સ્વીકારતા...

યુવાનો દ્વારા ફાયર ચેલેંજ લેવા માટે વીડિયો ફેસબુક અને યૂટ્યુબ પર ખૂબ જ જડપથી લોકપ્રિય થઇ રહ્યા છે. ગ્લૂસેસ્ટરશાયરના ચર્ચડાઉનમાં રહેનાર બંને કિશોરોના પરિજનો ડોન્ના ઓ કોનોર અને એંથની મમેરીએ પોતાના પુત્રો દ્વારા અઠવાડીયામાં બે વખત આ ચેલેંજને લીધા બાદ અન્ય લોકોને તેના પ્રત્યે સજાગ રહેવા માટે જણાવ્યું છે.
LMAOO #FireChallenge failedMust watch and shareAdd Jalen Harris for more videos
Posted by Jalen Harris on Tuesday, July 29, 2014
મમેરીએ જણાવ્યું કે, 'જ્યારે મને ખબર પડી કે તેમણે એવું કાર્ય કર્યું છે તો મારામાં નબળાઇ આવી ગઇ અને હું ઘણી ચિંતિત થઇ ગઇ. એવું પણ બની શકતું હતું કે આમાં તેમનો જીવ પણ જઇ શકતો હતો. મેં તેમને અત્યાર સુધી જેટલા દંડિત કર્યા છે તેના કરતા ઘણી વેદના તેઓ સહન કરી ચૂક્યા છે.'
ફાયર બ્રિગેડના એક અધિકારીના હવાલાથી ડેલીમેલે જણાવ્યું કે 'આ ખૂબ જ મૂર્ખતાભર્યું છે. આનાથી આપના શરીર પર ગંભીર ઇજા થવાની શક્યતા છે. સાથે જ ઘરમાં પણ આગ લાગી શકે છે. જેનાથી અન્યોને પણ ખતરો હોઇ શકે છે.'
PARENTS!..THESE TRENDS JUST GET MORE & MORE IDIOTIC!!..FACEBOOK 'FIRE CHALLENGE'..CRAZE WHERE CHILDREN LIGHT FLAMMABLE...
Posted by A Voice for the Children Uk on Sunday, May 17, 2015
જોકે ફેસબુકે આવા વીડિયો પોસ્ટને હટાવી દીધું છે, જોકે યૂટ્યૂબ પર તેમને હજી પણ જોઇ શકાય છે.

આઇસ બકેટ ચેલેંજની સામે ફાયર ચેલેંજ
થોડા દિવસો પહેલા જ્યાં આઇસ બકેટ ચેલેંજને આખી દુનિયામાં સરાહના મળી અને તે ખૂબ જ પ્રચલિત રહ્યું. જ્યારે સોશિયલ નેટવર્કિંહ સાઇટ ફેસબુક દ્વારા શરૂ કરવામાં આવેલ ફાયર ચેલેંજ પરિવારજનો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.

ફાયર ચેલેંજ લેવાની હોડ
યુવાનો દ્વારા ફાયર ચેલેંજ લેવા માટે વીડિયો ફેસબુક અને યૂટ્યુબ પર ખૂબ જ જડપથી લોકપ્રિય થઇ રહ્યા છે.
ફાયર ચેલેંજનો વીડિયો
ફાયર ચેલેંજનો વીડિયો
વીડિયો યૂટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે
યુવાનો દ્વારા ફાયર ચેલેંજ લેવા માટે વીડિયો ફેસબુક અને યૂટ્યુબ પર ખૂબ જ જડપથી લોકપ્રિય થઇ રહ્યા છે. ગ્લૂસેસ્ટરશાયરના ચર્ચડાઉનમાં રહેનાર બંને કિશોરોના પરિજનો ડોન્ના ઓ કોનોર અને એંથની મમેરીએ પોતાના પુત્રો દ્વારા અઠવાડીયામાં બે વખત આ ચેલેંજને લીધા બાદ અન્ય લોકોને તેના પ્રત્યે સજાગ રહેવા માટે જણાવ્યું છે.
યૂટ્યૂબ ફાયર ચેલેંજ
જોકે ફેસબુકે આવા વીડિયો પોસ્ટને હટાવી દીધું છે, જોકે યૂટ્યૂબ પર તેમને હજી પણ જોઇ શકાય છે.












Click it and Unblock the Notifications
