For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાવિનાશથી બચી પૃથ્વી, નજીકથી પસાર થયો એસ્ટ્રોયડ

|
Google Oneindia Gujarati News

ધરતી પર જીવન તબાહ કરવામા સક્ષમ અંદાજે 2.7 કિમી પહોળો એક વિશાળકાય એસ્ટ્રોયડ શુક્રવારે રાત્રે ધરતીની નજીકથી પસાર થયો. 1998 ક્યૂઇ 2 નામનો આ એસ્ટ્રોયડ એટલો મોટો હતો કે તેનો પોતાનો એક ચંદ્ર હતો.

આ એસ્ટ્રોયડ ધરતીની નજીકથી શુક્રવારે રાત્રે ભારતીય સમય અનુસાર 2.30 વાગ્યે પસાર થયો હતો, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે તેનાથી ધરતી સાથે અથડાવવાની કોઇ સંભાવના નહોતી. પોતાના સૌથી નજીકના બિન્દુ પર પણ તે ધરતીથી અદાંજે 58 લાખ કિમીની સુરક્ષિત દૂરી પર હતો, જે ધરતી અને ચંદ્ર વચ્ચેની દૂરીથી લગભગ 15 ગણુ વધારે છે.

1998 ક્યૂઇ2 ધરતીથી દૂરી આ વર્ષે ફેબ્રુઆરીમાં ધરતીની નજીકથી પસાર થયેલા એક અન્ય એસ્ટ્રોયડના અંતરથી 200 ગણો વધારે હતો, પરંતુ શુક્રવારે પસાર થયેલો એસ્ટ્રોયડ એ એસ્ટ્રોયડ કરતા 50 હજાર ગણો મોટો પણ હતો.

બેલફાસ્ટના ક્વીન્સ વિશ્વવિદ્યાલયના ખગોળશાસ્ત્રી પ્રોફેસર એલન ફિટ્ઝસિમંસનું કહેવું હતું કે, આ એક મોટી ગ્રહિકા છે અને આ પ્રકારના ઘણા જ ઓછા પિન્ડો અંગેની જાણકારી છે. ધરતીની નજીક અંતરિક્ષમાં કદાચ મોટા અથવા તેનાથી મોટા લગભગ 600 ખગોળીય પિંડ જ છે. ખાસ વાત એ છે કે જો આ આકારનો કોઇ એસ્ટ્રોયડ ભવિષ્યમાં ધરતી સાથે ટકરાય તો એ શક્યતાઓ નકારી શકાય નહીં કે તેનાથી વૈશ્વિક પર્યાવરણ સંબંધી તબાહી થશે, તેથી તેને સમજવાના પ્રયત્નો જરૂરી છે.

English summary
An asteroid dubbed 1998 QE2 whizzed past Earth on Friday, with its own moon in tow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X