For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલો

|
Google Oneindia Gujarati News

કાબુલ, 23 મેઃ અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. છેલ્લા ચાર કલાકથી આ હુમલો જારી છે. અફઘાનિસ્તાનના હેરાતમાં થયેલા આ હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી. બે આતંકવાદી માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચાર તાલિબાની આતંકવાદીઓ સાથે અથડામણ જારી છે.

afghanistan-police
તમને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ભાગ લેવા ભારત આવી રહ્યાં છે, માનવામાં આવી રહ્યું છેકે, તેનાથી આતંકવાદીઓનો એક સમૂહ નારાજ છે અને તે નથી ઇચ્છતા કે ભારત સાથે સંબંધો સુધરે. નોંધનીય છેકે, મોદીએ પોતાના શપથવિધિ સમરોહમાં તમામ સાર્ક રાષટ્રધ્યક્ષોને આમંત્રણ પાઠવ્યું છે.

26 મેના રોજ સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ છે, હામિદ તેમાં ભાગ લેવા આવનારા છે. તેઓ ભારત આવે તે પહેલા ભારતીય દૂતાવાસ પર હુમલો થતા અનેક પ્રશ્નો ઉઠ્યાં છે.

English summary
Afghanistan — Police in western Afghanistan say gunmen have launched an attack on the Indian Consulate in Herat province.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X